પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સૌના હૃદયમાં દેવાસુર સંગ્રામ ૩ર૧. અને મર્યાદા હાવાં જોઈએ અને તે અહીં સંપૂર્ણ તાએ છે એવી મારી માન્યતા છે. જેટલે અંશે શરત રહેલી છે તેટલે અંશે લોકાની ઉપર એાછા આઘાત થાય. લોકોની સાથે મારા સંબંધ કૌટુંબિક જેવા થઈ ગયા છે. જમાના થયાં એ જ રીતે મે’ મને કેળવ્યું છે અને કૌટુંબિક સંબંધમાં અમુક માત્રામાં ઉપવાસને સ્થાન છે જ એ મેં તો અનુભવથી જોયું છે. એમાંયે મર્યાદા તો હોવી જ જોઈએ. નાનકડા કુટુંબમાં પ્રયોગ કર્યા પછી હું આગળ વચ્ચે છું. આ તો મેં બુદ્ધિની મારફતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ સાચી વાત એ છે કે આ એ કેક ઉપવાસ મેં બુદ્ધિને વશ થઈને નથી કર્યો, પણ હદયના ભણકારાને વશ થઈને કર્યો છે. એમાં કાંઈ ભૂલ ન થાય એમ કહેવા હું નથી ઈચ્છતો. હદયમાં દેવાસુર સંગ્રામ ચાલ્યાં જ કરે છે. કયારે આપણને અસુર ભમાવે છે. અથવા દેવ દોરે છે એ આપણે હંમેશાં જાણી નથી શકતા. એટલા જ સાર ધર્મ શીખવે છે કે જે દેવને જગાડવા ઈચ્છે તેણે યમનિયમાદિ રૂપી તલવારની ધાર ઉપર ચાલવાનું છે.” ઊર્મિલાદેવીને કાગળ લખ્યો : "My fast ought not to disturb you. It is part ૨૨–૨—૨ ૨ of discipline. It is a privilege earned by hard spiritual toil. It is a most powerful weapon in the armoury of a worshipper of truth and ahimsa. It has therefore to be used sparingly. Not every one can use it. You should therefore rejoice that I can use it. This assumes that with me it is spiritually used. If I am self-deceived, Heaven help me and all you who have faith in me. But if you grant its spirituality in my case, then coercing fast of mine should be a thrill of joy and a source of strength for you. It must move all those who have love for me but that movement should mean a spur to greater performance of duty. I know you can have no difficulty in grasping what I have written. You shall no longer therefore grumble when you learn about my fast in future. Who knows when the next fast will come !" | “ મારા ઉપવાસથી તમારે ગભરાવું જોઈએ નહીં'. એ યમનિયમનું એક અંગ છે. ભારે આધ્યાત્મિક પ્રયનને પરિણામે કમાયેલે એ અધિકાર છે. સત્ય અને અહિંસાના ઉપાસકના શસ્ત્રભંડારમાં એ બળવાનમાં બળવાન મ-૨૧