પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૨૨ પુસ્તકને બીજાની પ્રસ્તાવનાની કેટલી જરૂર શસ્ત્ર છે. તેથી જ એનો ઉપયોગ બહુ સાચવી સાચવીને વિરલ પ્રસંગે જ કરવાનો હોય છે. વળી હરકોઈ માણસ એ શસ્ત્ર વાપરી ન શકે. મારામાં એ વાપરવાની યોગ્યતા છે તેથી તમને આનંદ થવો જોઈએ. એટલું તા માની જ લે કે હું એને ઉપયેાગ આધ્યામિક દૃષ્ટિએ જ કરું છું. મારી આત્મવંચના થતી હશે તો ભગવાન અને મારા ઉપર શ્રદ્ધા રાખનારાં તમે બધાં મને બચાવશો. પણ મારી બાબતમાં એની આધ્યાત્મિકતા તમે સ્વીકારી તે દબાણ લાવનારા મારા આ ઉપવાસથી તમને આનંદ આનંદ થી જોઈ એ અને તમારામાં નવું બળ પ્રગટવું જોઈ એ; મારી ઉપર પ્રેમ રાખનારા સૌને પોતાની ફરજ વધારે સારી રીતે બજાવવાને જુસ્સો આનાથી આવ જોઈ એ. હું જાણું છું કે મેં આ બધું લખ્યું છે તે તમે સહેલાઈથી સમજી શકશે અને ભવિષ્યમાં ઉપવાસની વાત સાંભળો ત્યારે મારી સામે કશો બબડાટ નહીં કરે. બીજે ઉપવાસ કક્યારે આવશે તે કોણ જાણે છે !” પ્રસ્તાવના (introduction), આદિવચન (foreword), ઉપદ્યાત (preface) અને આશીર્વાદ (blessings)ને બહાને ચાર મહાપુરુષો તરફથી પોતાના પુસ્તકને માટે કાંઈક મેળવનાર એક હિંદી યુવકને લખ્યું : e & “Bleeding Wound' (‘બ્લીડિંગ વુન્ડ') દેખા. મુઝે પસંદ નહીં આયા, ઈતને અભિપ્રાય મંગવાકર, ઔર છાપકર કયા અર્થ સરા? વૈદ્ય લોગ જસા અપની ઔષધિકે લિયે કરતે હૈ ઐસા કયા હમ ઐસે પુસ્તક કે લિયે કરે ? યદિ કિસીકી પ્રસ્તાવનાની આવશ્યકતા થી તો એક ચિંતામણિજીકી કાફી થી. ઈતને બહુત અભિપ્રાય લેનેસે ઉનકી પ્રસ્તાવનાકા મહત્ત્વ કમી હુઆ. ઇન સબ વચનાંકા છાપને કે લિયે જે ટાઈપ યુને ગયે ઉસમેં ભી કાઈ કલા દેખનમેં નહીં આતી. પ્રત્યેક લેખકે પીછે તારીખ, સ્થાન, ઈત્યાદિ નહી દિયા ગયા. ઔર ભી ત્રુટિ હૈ. લેકિન ઇતની કાફી હોની ચાહિયે. મેરી ટીકાકા હેતુ તુમકા હતાસાહ કરનેકી કભી નહીં હૈ, ભવિષ્યમે સાવધાન રહનેકા બતાનેકા હૈ. અપને કાર્ય હમકો આતમ- ! વિશ્વાસ હોના ચાહિયે ઔર જિસકે આત્મવિશ્વાસ હૈ વહ પ્રસ્તાવના ન હૈ, ઔર જિસકે નહીં હૈ વહ એક કે તરસે લેકર સંતુષ્ટ રહે.” - કમલનયને પૂછયું : “ આત્મા નિલેપ છે, અલેદ્ય, અદાહ્ય છે; તે પછી તેને સારાનરસાં કર્મોનો લેપ કેમ લાગે ? ” એને જવાબ : “ આત્માને વિષે જે કંઈ કહેવાયું છે તે વિશુદ્ધ આત્માને વિષે છે. જેમ કાઈ પાણીના ગુણનું વર્ણન કરે તો તે વિશુદ્ધ પાણીનું જ કરાય. મેલા પાણીનું