પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૩૦ શાસ્ત્રીએ પોત પ્રકાશ્ય વેદમાં મંદિર નહોતાં એમ નથી. જેલમાં કોણે દાખલ થવું ને કોણે દાખલ ન થવું એનો નિયમ ન હોય ? બાપુ- હા, તેમ મંદિર બાંધનારા નિયમ કરે. શાસ્ત્રી – અંત્યજેતરાનાં મંદિરમાં અંત્યજે જતા હતા, એ ઈતિહાસથી બતાવે, અથવા શાસ્ત્રીઓની પરિષદ ભરીને વર્ષની અંદર નિર્ણય કરો. તમારા વ્યક્તિત્વની રક્ષા યથાર્થ – કરવી એમ સૌ ઇચ્છે છે. એટલે તમે તમારા વ્યક્તિત્વથી લોકોને દબાવો નહીં. સમય પણ વહેલે લાગે છે. બાપુ- આ વરતુ મારા જીવનમાં પિસ્તાળીસ વર્ષ થયાં છે. ત્યારથી માનતો આવ્યો છું, સંશોધન કરતો આવ્યો છું. મારા ઉપવાસને કાઈ દબાવ માને તો લાચાર થવું પડે છે. જે માને છે કે મંદિર અભડાઈ જવાનું છે તેની ઉપર તે ઉપવાસની અસર નહીં પડે. e શાસ્ત્રી–તમારા અનુયાયીઓ ઉપર તો દબાવ પડવાનો છે. અમારું એવું કહેવું છે કે સાધારણ માણસ હલકું કામ કરે છે તેની કાંઈ અસર નથી થતી. કણ કહે છે કે “ વર્તવું જ વર્મા’. અંત્યજોને તિરસ્કાર ન કરો, એને મંદિર બનાવી આપે. પણ તમે તો વરસ્યોરક્ષાઢનાર્થ વા’ કરી રહ્યા છે. તમે તે ત્વરા કરી રહ્યા છે. આજે જે રીતે કાર્ય કરવામાં આવે છે તેથી સત્ય ન મળે. આપની દૃષ્ટિ આપના અનુયાયીઓમાં આવી હોય એમ દીસતું નથી. ઉપોષણ શા માટે ? બાપુ –મેં તે શાસ્ત્રીઓને પણ એકઠા કરવાની તજવીજ કરી છે. આનંદશંકર આવે છે; બીજા શાસ્ત્રીએ આવે છે. શાસ્ત્રી – આપ અનેક અર્થ માંથી મધ્યસ્થ થઈને અર્થ ન કરી? પંડિતોના વાદવિવાદથી નહી જાણી શકો? | બાપુ- મેં' તે કુશળ ટીકાકારોનું વાંચીને જે તત્ત્વ કાર્યું છે તે મધ્યથી દષ્ટિએ જ કાઢયું છે. શાસ્ત્રી—“ મારમાનતુ મf Gર્થ', હવે વે બ્યુમિરતઃ ? એમાં બધું આવી જાય છે. વિલાયતી-મિલ-સ્વદેશી અને પછી ખાદી. રાજની સે ગાંસડી ખાદીની વેચતે ! બાપુ- વિઠ્ઠલદાસથી પણ આગળ ગયા ? શાસ્ત્રી– હા. પણ કેમ વેપાર ગયા? મારા બેટા મુસલમાનના હાથમાં બધા વેપાર ગયે. દિલ્હીમાં સ્ત્રીઓ હિંદુની દુકાને પિકેટિગ કરે છે પણ . . .ની દુકાને નથી પિકેટિંગ કરતી.