પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉપવાસની ફિલસૂફી 336 હતા. હિંદ સરકાર બાપુની સાથે મળે છે એ ખબર આઈ. જી. પી.એ આપવાની કહી અને અધીરા ન થવાનો સંદેશ આપ્યા. જોકે પોતે તો એમ ભલામણ કરેલી કે બહાર જે ભંગીનું કામ કરતા હોય અને અંદર તે કામની કરવાની માગણી કરે તો તેને તે આપવું. મેજરે આગ્રહપૂર્વક આ વાક્ય કઢાવી નાખ્યું. એમ કહીને કે આથી તો સ્થિતિ જરાયે સુધરતી નથી. મીરાએ કાગળમાં લખેલું : “ ઉપવાસની ફિલસૂફી બુદ્ધિ કબૂલ કરે છે પણ હદય ધડકયા વિના રહેતું નથી કે શું થશે ?” એના ઉપર બાપુએ બુદ્ધિ અને હૃદયનો વેગ સાધનાર શ્રદ્ધાની ઉપર વિવેચન કર્યું : "What is it that prevents the heart from following or co-operating with reason? Can it be want of faith? Though I have not come to any final decision, my opinion tends in that direction. Though my reason tells me that there is no need to avoid a snake if I have love in me, it must be my want of faith that prevents my association with him. Instances of this character can be multiplied. I would like you to make researches in this direction and try to trace the cause of conflict between heart and reason in every case you can recall. By so doing it may be possible for you to make the heart co-operate with reason. If it is good for me and every body that I should fast, why should the heart refuse to rejoice? The heart does rejoice if I am healthy. It is better in certain cases that I should fast than that I should be healthy. Reason says so, yet the heart rejects the clear testimony of reason. Does it do so for want of faith? Or is there here selfdeception and as a matter of fact reason has not perceived the necessity for fasting as it has for the preservation of health ? Here I have simply stated the problem for you without presuming to decide. I cannot have sufficient data for coming to a decision even if I wanted to come to a decision. I leave this subject at this point for the time being at any rate. હૃદય બુદ્ધિને નથી અનુસરી શકતું અથવા બુદ્ધિ સાથે સહકાર નથી કરી શકતું એનું શું કારણ? શ્રદ્ધાનો અભાવ હોઈ શકે ? જો કે હું કશા છેવટના નિર્ણય ઉપર નથી આવ્યા પણ મારો અભિપ્રાય તે દિશામાં must " 59