પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૪૮ માયશ્ચિત્ત નહીં કરીએ તો અસ્પૃર હુમલો કરશે ગ્રંથા છે તે કાંઈ પૂર્ણ રૂપમાં નથી. ઘણા હિંદુઓ માને છે કે એકલા વેદ જ ઈશ્વરપ્રેરિત ગ્રંથ છે. હું કહું છું કે એવા બીજા ઈશ્વરપ્રેરિત ગ્રંથની પણ શકયતા છે. વેદ અને જ્ઞાનેશ્વરી બહાર પડવાં એટલે ઈશ્વરે કાંઈ હાથ ધરાઈ નાખ્યા નથી. હિંદુ ધર્મમાં વિશેષતા તો એ છે કે બધા જ ઈશ્વરપ્રેરિત ગ્રંથામાં એકવાક્યતા અને સુમેળ સાધવાનો તેણે પ્રયત્ન કર્યો છે. એકના એક સિદ્ધાંતો ભિન્ન ભિન્ન સંજોગોમાં ભિન્ન ભિન્ન રીતે અમલમાં મુકાય. પેલાએ – હવે અમે સમજ્યા. હરિભાઉ– શ્રીધરશાસ્ત્રી પાઠક કહે છે કે મહાતમા વેદમાં ન માનતા હોય તે એમની સાથે ભળવાનો કાંઈ અર્થ નથી. બાપટ શાસ્ત્રી -અસ્પૃશ્યતા નિત્ય નથી. સંસ્કૃત લોક અને સંસ્કૃત લેક એટલે પૃસ્ય અને અસપૃશ્ય. અસ્પૃશ્યતાનિવારણની શાસ્ત્રમાં સગવડ છે. બન્ને પક્ષે હક છોડવી જોઈએ. સવ - અસ્પૃશ્યતાની ભાવનાને જ નાશ માગે છે? બાપુ - આજ જેને આપણે અસ્પૃશ્યતા માનીએ છીએ તેની જડ જવી જોઈ એ. પણ કામને અંગે તે કામ કરતી વખતે આવશ્યક એવી અસ્પૃશ્યતા ન જ જવી જોઈએ, નહીં જશે. પણ ભગી એ હંમેશને માટે ભગી છે એ ભાવનાનો નાશ થવો જોઈએ. સ૦ - એ નાશ તુરત જ થાય છે ? બાપુ – એ અસંભવિત છે. સર્વથા નાશ તુરત થાય જ નહીં. ભાવના અલાય. અસ્પૃસ્યા માગે માટે ? કે આપણામાં અનુકંપા આવી છે માટે ? બાપુ - જે સવર્ણ હિંદુઓ છે તેમણે જબરદરતી મંદિરોમાંથી હરિજનાનો બહિષ્કાર કર્યો છે. બીજા અત્યાચાર પણ કર્યા છે. તેને માટે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. આપણે પ્રાયશ્ચિત્ત નહીં કરીએ તો અસ્પૃસ્યો હુમલો કરશે. આપણા દોષનું દર્શન કરીને એ ધોઈ નાખવાનું આપણું કર્તવ્ય છે. સ૦ = અરપૃસ્યતાનો નિષેધ શાસ્ત્રમાં છે, તેમ જ એને બચાવ પણ છે. જેઓ બચાવ પક્ષનાં વાક્ય સુધરે છે તેમની લાગણી માટે તમને કાંઈ માન નથી ? બાપુ – છે. પણ આજે લોકોનાં મન ખળભળી ઊઠયાં છે, અને હું જે વિનયવિવેકથી વાત કરું છું તે એ લોકો સમજતા નથી. હું કેટલું સવ --