પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

39 શાસ્ત્રીઓના જવાબ અસમર્થ થઈ પડી છે. એટલે રાગદ્વેષ જોઉં છું. પણ એ કરુ છું કથા કયાં લખવા બેસું ? શાસ્ત્રીઓને અખાડે : બાપુના પ્રશ્નોના જવાબ ધારૂરકર શાસ્ત્રી આપે છે : 4 amaied ad: yratadà fata: 1 aa a aq i gata på પ્રમાણમ્ | મન માનવહકયાદિ સ્મૃતિ પણ શાસ્ત્ર છે. સ્મૃતિમાં પુરાણાને પણ. શાસ્ત્ર તરીકે વર્ણવ્યાં છે. કૃતિ તદુપજીવી સ્મૃતિ પુરાણાર્દિ– એ શાસ્ત્ર. વેદથી માંડીને શિષ્ટાચાર પર્યત બધાં શાસ્ત્ર. વેદથી અવિરુદ્ધ હોય તે બધું શાસ્ત્ર, બાપુ વિદ્યાર્થી જે ભાષા એાછામાં ઓછી સમજે તે ભાષામાં તમે મને સમજાવી રહ્યા છે. શાસ્ત્રી — વિધિનિષેધ કહેનાર એ શાસ્ત્ર. અસ્પૃશ્ય કોણ ? (૧) સૂતકી આદિ અને પ્રતિલામ અને પ્રતિલોમી અને અનુલેમીના આંતરિક વિવાહથી ઉત્પન્ન થયેલાઓ.. (૨) ઢેડ, માંગ વગેરે એમાં આવે છે. ટ્રેડ માંગની વચ્ચે જે અસ્પૃશ્યતા છે તે પણ ધમ્ય છે. (૩) એમને મનુષ્યના સર્વ અધિકારો છે - માત્ર ધાર્મિક નહીં. (૪) નૈમિત્તિક અસ્પૃશ્યો હોય તેમની અસ્પૃશ્યતા દૂર ન થાય ત્યાં સુધી મંદિરમાં ન જઈ શકે. બીજા જે ઔત્પત્તિક અસ્પૃશ્ય છે એઓ ન જઈ શકે. (૫) ઔપત્તિકાની અસ્પૃશ્યતાનું નિવારણ નથી. ચિંતામણરાવ વૈદ્ય, માલવીજી, વગેરેના મંત્ર કારગત ન આવે. વૈદ્ય --- અત્રિસૃતિ તમને માન્ય છે તો અત્રિવાકય પૃષ્ટાસ્કૃષ્ટિ રદ કરે છે તેનું શું ? ધારૂકર — આનો અર્થ એ છે કે અસ્પૃશ્યતા જેવી વસ્તુ તમે કબૂલ કરી છે. AFIA Eurofa a aateiſag 1 ao faqe 19 e afaca i રકૃણાષ્ટિર્ન વિદ્યતે | પદનાચાર્ય , - જે શાસ્ત્રોમાં દેવગૃહની સ્થાપના વિષે લખે છે તે જ શાસ્ત્રમાં આ લખેલું છે. પૂજા સમય પર પૂજારી બીજાને સ્પર્શ નથી કરી શકતા. આ શ્લોકનો અર્થ તે એ છે કે જેનો મંદિરમાં આવવાનો અધિકાર છે એવાઓની વચ્ચે સૃષ્ટાસ્મૃષ્ટિ નથી. બહારના