પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અસ્પૃશ્યતાનું કલક કેમ ધોવાય ? અને અપાર મહત્ત્વનું બલિદાન તે હોય ? ખરે વિવાદ તમારી અને બ્રિટિશ પ્રધાન વચ્ચે નથી પણ તમારી અને હિંદુ સમાજ વચ્ચે છે. જોઈ એ તો, હિંદુ સમાજને આ સકાજૂનો અન્યાય દૂર કરવાનો ઇનકાર કરવા માટે તમે પડકારા, અને એને તમારા આત્મવિસર્જનની વેદી બનાવો. તમારી પાસે શું સાત સાત જીવન અર્પવાનાં છે ? હે ભાવિના ભાગ્યવિધાતા, હું તો કહું કે એવાં સાત જીવન હોય તોપણ આ સિકાજપૂ નું પાપ ધાવાને માટે એ અર્પણ કરો. અસ્પૃશ્યતાનું ભયંકર લંક, જરૂર પડે તો, તમારા જેવાના પવિત્ર લેાહીથી જ્યાં સુધી લેવાશે નહીં ત્યાં સુધી આપણા રાષ્ટ્રની મુકત નથી, આપણા રાષ્ટ્રના જીવમાં જીવ આવવાનો નથી. આના કરતાં કાઈ પણ નાના મુદ્દા ઉપર તમારા પ્રાણ અર્પવાના તમને અધિકાર નથી. જાત, કામ, દેશ કે સંસ્કૃતિ કશાનો ભેદભાવ રાખ્યા વગર જગતની નિરંતર પ્રેમપૂર્વક સેવા કરવાને માટે તમારું જીવન નિર્માયેલું છે. પ્રેમ, સત્ય, કરુણા, શાન્તિ, આશા અને માનવએકતાના તમે વિશ્વપ્રતીક છો. તમારા જીવનના અખૂટ ઝરામાંથી અસંખ્ય સ્ત્રીપુરુષા હિંમત, આશ્વાસન અને બળના ઘૂંટડા પીએ છે. . . . તેથી નમ્રતાપૂર્વક અને પ્રાર્થના સાથે ફરી વિચાર કરા કે ઈશ્વર, જેને પ્રકાશ તમારી મારફત આ દુનિયામાં ચમકી રહ્યો છે, એ શું ઈચ્છે છે ? સમસ્ત માનવજાતિના કલ્યાણ માટે, ખાસ કરીને હિંદુ જાતિના લાવારસ અને દયાપાત્ર સંતાનો માટે, વધારે સ્વીકાર્યા, વધારે સુંદર અને વધારે નિષ્પાપ બલિદાન, - તમારું જીવન છે કે તમારું મૃત્યુ ?

  • જો તમે અતિશય નમ્રતાપૂર્વક અને પ્રાર્થનામય થઈને તમારા હૃદયમાં વિરાજી રહેલા ઈશ્વરનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરશે, તો હું નાના ભાગ્યવિધાતા, તમને જવાબ મળશે કે સર્વોત્તમ બલિદાન માટે તમારે જીવન પસંદ કરવાનું છે, નહીં કે મરણ.
  • પણ તમે ગમે તે પસંદ કરો, તમે જાણે છે કે હું તમારી ભકતમિત્ર છુ જ અને હું મેશાં રહીશ.”

આને જવાબ : "Dear Mother Singer and Guardian of my soul, Your lovely letter was preceded by one lovelier - if possible from Padmaja. The decision was taken after much prayer, in the name of God and at His call. I have no power therefore to postpone the hour of execution. "You have every right to call upon me to revise my decisions and actions and it is my duty to respond, if I discover the error. And I claim unquestioned obedience