પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

४२२ મહાદેવભાઈની ડાયરી ૯. અંત્યજ વર્ગના માણસેને કેળવણી લેવાની સગવડ આપવા માટે દરેક પ્રાન્તમાં કેળવણી માટે નક્કી થયેલી ગ્રાન્ટમાંથી યોગ્ય રકમ ખાસ અલગ રાખવામાં આવશે. મદનમોહન માલવીય બી. એસ. કામટ તેજ બહાદુર સપ્રુ જી. કે. દેવધર એમ. આર. જ્યકર એ. વી. ઠક્કર બી. આર. આંબેડકર આર. કે. બખલે શ્રીનિવાસન પી. જી. સોલંકી એમ. સી. રાજા પી. બાલુ સી. વી. મહેતા ગાવિંદ માલવીય સી. રાજગોપાલાચારી દેવદાસ ગાંધી રાજેન્દ્રપ્રસાદ બિસ્વાસ જી. ડી. બિરલા બી. એન. રાજભાજ રામેશ્વરદાસ બિરલા ગવાઈ શંકરલાલ બેંકર હિંદુ પરિષદની છેલી બેઠકમાં મુંબઈમાં તા. ૨૫મી સપ્ટેમ્બરે નીચેની સહીઓ ઉમેરવામાં આવી હતી : લલુભાઈ શામળદાસ પી. કાદંડરાવ હંસા મહેતા જી. કે. ગાડગીલ કે. નટરાજન મનુ સૂબેદાર કામકેાટી નટરાજન અવન્તિકાબાઈ ગોખલે પુરુષોત્તમદાસ ઠાકુરદાસ કે. જે. ચીતળિયા મથુરાદાસ વસનજી રાધાકાન્ત માલવીય વાલચંદ હીરાચંદ એ. આર. ભટ એચ. એન. કુંઝરુ કાલમ કે. જી. લિમયે પ્રધાન