પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

४८२ મહાદેવભાઈની ડાયરી પ્રવેશની ચળવળ સાર્વજનિક મંદિરો પૂરતી જ રહેશે. એટલે ખાનગી મંદિરો ખુલ માં મૂકવાને સવાલ તેના માલિકની ઈચ્છા ઉપર પૂરેપૂરો નિર્ભર રહેશે. પૂજીની બાબતમાં સવર્ણ હિંદુઓને જે પ્રતિબંધ લાગુ પડતા હશે તે સ્વાભાવિક રીતે જ હરિજનોને પણ લાગુ પડશે. ઘણા શાસ્ત્રીએ સુધારાની તરફેણમાં મારો અભિપ્રાય એવા છે કે આટલા ખુલાસાથી કોઈ પણ સમજદાર હિદને સુ તાપ થવા જોઈએ. પણ હું જાણું છું કે એવા વિચારવાળા લકા પણ છે જે અત્યારનું કાઈ પણ હિંદુ મંદિર બીજા હિંદુઓની સરખી જ શરતે હરિજના માટે ખુલ્લું મૂ દેવામાં આવે તે સાંખી શકે એમ નથી. આવા ન જ માને એવા વિરોધી એને સમજાવવાની બીજી કોઈ રીત મતે સુઝતી નથી, સિવાય કે નવાં મંદિર બાંધવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે. એનો અર્થ એ થા કે અનેક ભાગલાવાળા આપણા સમાજમાં એક નવી વધારાની તીવ્ર તડ ઉપન્ન કરવી. પણ મારી ખાતરી છે કે મે' જે મય દાઓ સુચવી છે તેને સુધારકે વટાદારીથી અને પ્રામાણિકપણે વળગી રહે છે તે આ અણસમજુ વિરોધ કશે ટેકો નહીં મળવાને કારણે એમળી જશે. જેઓ સનાતનધ પી ડેડવાનું અભિમાન ધરાવે છે. તેમને આશ્ચર્ય ન થવું જોઈએ અથવા આદ્યાત ન લાગ જોઈ એ જે જે શાસ્ત્રોને પોતે માને છે તે જ શાસ્ત્રોમાંથી એમની પ્રતિપક્ષીઓ આ સુધારાને માટે પ્રમાણે બતાવે. સંસ્કૃત વિદ્યામાં સારા પંડિત એવા શાસ્ત્રીએ ની સંખ્યા વધતી જાય છે, જેઓ માને છે કે “ અસ્પૃશ્ય 'ને સાર્વજનિક મંદિરમાં દાખલ કરવાની હિંદુ ધર્મ માં વિધિ છે એટલું જ નહી પણ આ મંદિરમાં બીજા હિંદુઓની સાથે પૂજા કરવા જતાં તેમને રાકવા એ ખોટું છે. આ પંડિતો એવું પણ માને છે કે જનમને વળગેલી અસ્પૃશ્ય (ા જેવી કોઈ ચીજ નથી, જેના ઈલાજ પ્રાયશ્ચિત્તથી અથવા શુદ્ધીકરણથી ન થઈ રાકે. અમુક લ્યો અથવા ધંધાએ તે અંગે અસ્પૃશ્યતા આવે એવું તેમાં જરૂર માને છે, પણ એ કાંઈ હિંદુ ધર્મની ખાસ વિલક્ષણતા નથી. એ વસ્તુ તો બધા ધર્મોમાં રહેલી છે, અને સ્વચ્છતાના સંગીન સિદ્ધાંતો ઉપર એ રચાયેલી છે. નાહકનો ભય હું એમ પણ માનું છું કે કરવા ધારેલા કાયદાને કારણે જે ભય પેદા થચે છે તે અત નમૂલક છે. હું સમજું છું તે પ્રમાણે એ કાયદાના અર્થ ફક્ત આટલે જ છે. અમુક મંદિરમાં જનારા પૂજાથી એની બહુમતી