પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

४८ અચાઓ પર મેઢી આશા એવો અવસર તો કાઈ જ વાર કોઈકને જ પ્રાપ્ત થાય છે. વળી ઈશ્વરને મારી પાસેથી આ દેહે હજુ સેવા લેવી હશે તો ગમે તેમ કરીને તે જિવાડશે. ને મારી ઘડી આવી પહોંચી હશે તો ખાતાપીતો છતાં નહીં ટકી શકું.” જાનકીબહેન (બાજ)ના રમૂજી કાગળ આવ્યા હતા કે મને તો ‘સી’ ક્લાસનો ખોરાક ખાઈને મરવાનો ડર હતો એટલે ૨૬-૬'રૂ૨ ૬ એ' કલાસનો ખોરાક ખાધા. હુકમ એવા છે કે “એ” કલાસનો ખોરાક આપજે, બાકી બીજું બધું કરાવજે. તેને કાગળ લખ્યા : ૬૮ ૬ ક” વર્ગનો ખોરાક ખાઈને મરવાની ધાસ્તી તમારા જેવીને લાગે છે તેથી જ વગર ખાધે જીવવાનો રસ્તો મેં પકડ્યા છે. એ કાલથી જોઈ લેજો. ખાતાં ખાતાં તો આખું જગત મરે છે. “ અ' વર્ગોનું ખાઈને કેટલું જીવશે એ જોઈ લઈશું. પણ અનશન કરતાં કરતાં જીવવાની કળા કેવી ? એક શરત ખરી. બધી મયાઓએ જોગણીઓ થઈને બહાર નીકળી પડવું પડશે ને અસ્પૃશ્યને સ્પૃશ્ય બનાવી પોતે ઈશ્વરની શક્તિ હોવાનો દાવા સિદ્ધ કરવા પડશે. એટલું કરો. તે પછી ‘આ’ વગના જ ખેારાક ખાધા કરજે. પણ જો કોઈ “અ” વર્ગના ન આપે તો ‘ક’ વર્ગના ખારાકથી સંતોષ માન. && પણ ધારો કે જોગણીઓનુંયે કાંઈ ન ચાલ્યું. તો ભલે પૂતળુ હમણાં જ પડી ભાગે. હું તો જીવવાનો જ છું. જ્યાં સુધી એક પણ મિયા મારું કામ કરતી હશે ત્યાં લગી કોણ કહેશે કે હું મરી ગયો? આપણે ભલે ગીતાનું તત્ત્વજ્ઞાન આત્માની અમરતા વિષેનું છોડી દઈ એ. મેં બતાવી એ અમરતા તો આપણી ચામડાની આંખે પણ જોઈ શકાય એવી છે. એટલે ખબરદાર, જરાયે ગભરાટમાં આવી પડ્યાં છે. શાભો અને શાભાવજો.' તન, મન, ધન, ઈશ્વરને સોંપી સુખી જે તે સુખી રહેજે. નખરાંખાર મને તે જ્ઞાની મદાલસાને આજ ન લખી શકાય. આ તમારે બધાંને સારુ છે, એમ સમજી લેવું. અખંડ સૌભાગ્ય ભોગવજો. બાપુના આશીર્વાદ” પોતાના મોટાભાઈ ખુશાલભાઈ ને :

    • જે યુઝને કાલે આરંભ થાય છે. તે તમને ગમ્યો હશે. જો તમને તે ધમ્ય લાગ્યું હોય તો ખોબા ભરીને બંને વડીલ આશીર્વાદ મોકલજો.