પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૯ આવા તો અનેક ચાની જરૂર જે તમારા કરતાં વહેલે જાઉં તો શાક ન કરશે; પણ આવા યજ્ઞ પૂરો કરવાની જેને ઈશ્વરે શક્તિ આપી એવા નાનો ભાઈ તમને મળ્યો એ જાણી રાચજો. તમે ભાઈ કરતાં મારી ગરજ વધારે સારી છે. મારી ભાભીને આરામ થઈ ગયો હશે.. “ આ પ્રાત:કાળે માથું નમાવતા તમારા નાનકડા ભાઈ, મોહનદાસના બંનેને પ્રણામ.” . . .ને :

  • તમારા અત્યંત સુંદર કાગળ વાંચી અમે બધાએ હર્ષના ઘૂંટડા પીધા છે. તમે બહુ ઊંચે ગયા છે. હજી જજો. ઈશ્વર તમને બળ આપશે જ. તમારા કાગળનો જવાબ તો લાંબા આપા જોઈએ. પણ અત્યારે તેટલો વખત નહીં આપી શકું. એ કાગળ સાચવીશ. જે શક્તિ અને સમય હશે તો લખીશ, નહીં તો હરકત નહીં. આ યજ્ઞથી તમે કે કેાઈ ભાઈ એ ગભરાયાં નહીં હો. ઈશ્વર તે કરાવી રહ્યો છે, ઈશ્વર તે પાર પાડે. આ અસ્પૃશ્યતાને દૂર કરવા સારુ આપણે કેટલા યજ્ઞો કરવા પડશે તે કહી શકાતું નથી. તેને સારુ તૈયાર થજો. તૈયારી એટલે આત્મશુદ્ધિ જ છે. આત્મશુદ્ધિમાં કાર્યદક્ષતા આવી જ જાય છે. | K ઝીણું સતર માંધુતે પડે જ. પણ આપણામાં ઢાકાની મલમલના પુનર્જન્મ કરવાની શક્તિ હોવી જોઈ એ. એમ કરવા જતાં રસ્તામાં ઝીણી ઝીણી શાધા કરી શકીએ છીએ. પૂર્વે આવું સૂતર રાજા લોકા વડે કંતાવતા ને વળાવતા. હવે આપણે તે યજ્ઞરૂપે કાંતીએ ને વણીએ. એટલે તેની કિમતના પ્રશ્ન જતા રહે છે ને હાથકતામણનો મહિમા વધે છે. ઈશ્વરની ઇચ્છા હો તો આ વધારે સમજાવીશ.”

લસીદાસભાઈને :

  • તમારી ઉંમર મોટી હોય તો ભલે હોય, છતાં તમને, પ્રથમથી જ અમૃતસરમાં મળી ગયા ત્યારથી જ, જ્ઞાની, દીકરામાં ગણેલ છે. એટલે અનશન બરાબર સમજ્યા છે એમ માનું છું. અને જે જાઉં' તો વારસો શોભાવશે એમ માની જ લઉં છું. અને તેથી જ જરૂર વિના તમને લખતો જ નથી.”

લાંબહેનને - “ તમે ઠીક ધીરજ રાખી. આનંદીની લવલેશ ચિંતા ન કરજે, અને મારી પણ ચિંતા ન કરજો. માટીનું પૂતળું જવાનું હોય તો છે જાય. ને વળી ધમ કામમાં ખપી જાય એન જેવું બીજું રૂડું શું ? હું તો તમારી