પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

I hade other. Bute during demns my act blund ગુરુદેવને કાગળ it. You have been to me a true friend because you have been a candid friend, often speaking your thoughts aloud. I had looked forward to a firm opinion from you one way or the other. But you have refused to criticize. Though it can now only be during my fast, I will yet prize your criticism if your heart condemns my action. I am not too proud to make an open confession of my blunder, whatever the cost of confession, if I find myself in error. If your heart approves of the action I want your blessing. It will sustain me. I hope I have made myself clear." ** પ્રિય ગુરુદેવ, ૮૮ મંગળવારની પરોઢના ત્રણ વાગ્યા છે. આજે બપોરે મારા અગ્નિપ્રવેશ થશે. એ કાર્યને તમે જે આશીર્વાદ આપી શકતા હો તો મારે તમારા આશીર્વાદ જોઈએ છે. તમે મારા સાચા મિત્ર છે, કારણ તમે મારા નિખાલસ મિત્ર છે અને જે મનમાં આવે તે માટેથી કહી દો છો. એક યા બીજી તરફના તમારા દઢ અભિપ્રાયની મે આશા રાખી હતી. પણ તમે ટીકા કરવાની ના પાડી. હવે તો એ ટીકા મારા ઉપવાસ દરમિયાન જ આવી શકે. તમારું હૃદય મારા આ કાર્યને વખોડી કાઢતું હોય તો પણ તમારી એ ટીકા હું ભેટ સમાન ગણીશ. મને જે મારી ભૂલ ખબર પડે છે, તેનો એકરાર કરવાની ગમે તેટલી કિંમત આપવી પડે છતાં, મારી ભૂલનો ખુલે એકરાર ન કરું એ અભિમાની હું નથી. તમારું હૃદય ને મારા આ કાર્યને પસંદ કરે તો તમારા આશીર્વાદ મારે જોઈ એ છે. એ મને ટકાવી રાખશે.' હું આશા રાખું છું કે મારું કહેવું હું સ્પષ્ટ કરી શકો છું.” | - શાસ્ત્રીના કાગળ દેવધર મારફતે મોકલ્યા. દેવધરનો કાલે કાગળ આવ્યા હતા કે આ સાસાયટી તમારું ઘર છે અને ત્યાં આવીને રહે. "My Dear Deodhar, "Of course the Society's home is my home. I have lived in exile by choice. When God wills it, He will send me back home. "I have not the slightest notion where the fast will be taken. This is a wonderful ordeal. I deserve it all. For I have the Hindu heart. And have we not deserved the most terrible chastisement from God for our treatment of the untouchables ? And so He is trying me through and