પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મીરાબહેનને કાગળ પ૯ If you would enter in, you must also give up thought of all attachment. And the letter went. No anguish will be too terrible to wash out the sin of untouchability. You must therefore rejoice in this suffering and bear it bravely. I know how difficult all this is to do. Yet that is exactly what you have to try to do. Just think and realize that there is no meaning in having the last look. The spirit which you love is always with you. The body through which you learned to love the spirit is no longer necessary for sustaining that love. It is well that it lasts whilst there is use for it. It is equally well that it perishes when there is no use for it. And since we do not know when it will outlast its use, we conclude that death through whatever cause means that there was no longer any use for it. If it is any comfort, know that Vallabhbhai, Mahadev, Ramdas, Surendra. Devdas, whom I have met are all bearing the thing wonderfully well. Love to your companions. I am glad Kiran is with you. She is a good and brave girl. May God sustain you." “ આજે અઢી વાગ્યે હું ઊઠી ગયો છું. ગુરુદેવને અને શાસ્ત્રીને કાગળ લખ્યા, હવે તને લખું છું. તારા હૃદયવિદારક કાગળ મળ્યા છે. પહેલાં તો મને લાગ્યું કે એ કાગળ હું ગવર્નરને મોકલી આપું. પણ એ વિચાર જેવા મનમાં આવ્યા તેવા જ મેં કાઢી નાખ્યા. ભઠ્ઠીમાં તપવાનું તે પસંદ કરીને લીધું છે. એટલે એમાં તારે રહેવું જ જોઈએ. આટલાં વર્ષોમાં તે જોઈ શકી હશે કે મારા સત્યાગ્રહ એ નાનાં છોકરાંને ખેલ નથી. એટલે તારે ઝેરનું છેટલું ટીપું પીવું જોઈશે. “ મારી પ્રતિજ્ઞાની જાણ કરતા પહેલા કોગળ મેં ( સરકારને ) લખ્યા ત્યારે મને તારા અને બાના વિચાર આવ્યા હતા. ઘડીભર તો મને ચક્કર આવી ગયાં. તમે બે જણ આ શી રીતે સહી શકશે ? પણ મારા અંતર્નાદે કહ્યું, ‘જો તારે આમાં પ્રવેશ કરવા હોય તો તમામ આસક્તિના વિચાર તારે છોડી દેવા જોઈએ.” પછી કાગળ ગયો. અસ્પૃશ્યતાનું પાપ ધોવાને માટે કોઈ પણ વેદના વધારે પડતી નથી. એટલે આ સહન કરવામાં તારે રાચવાનું છે અને બહાદુરીથી સહન કરવાનું છે. એમ કરવું કેટલું કઠણ છે. તે હું જાણું છું. છતાં તારે એના જ પ્રયત્ન કરવાના છે. જરા વિચાર કરી અને સમજ કે મને છેલ્લે છેલ્લે જોઈ લેવાનો કશો અર્થ નથી. જે