પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અમ્માસ ડેસાને ગોવિંદદાસને :

  • અંત્યજ ભાઈઓકે પ્રેમકે બારેમે મુઝે કભી અવિશ્વાસ થા હી નહીં. ઈશ્વરને સબ અરછા હી કિયા હૈ. અબ હમ આશા રખે કિ જે ઉત્સાહ પિદા હુઆ હૈ ચિરસ્થાયી રહેગા ઔર અસ્પૃશ્યતાકી જડ ઉખડ જાયેગી.”

મેરી બારને : "Every moment I mutter God is great and merciful." હરદમ રટણ ચાલી રહ્યું છે ઈશ્વર મહાન અને કપાળ છે.” રેહાનાબહેનને બીજે કાગળ આવ્યો. તેને ઉર્દૂમાં લખ્યું : * મારી બેટી રેહાના, ફાકેકે બાદ યહ પહલા ઉદુ ખત હૈ. તુમ્હારે ૨-૨ ૦-'૩૨ ભજન બહુત અચ્છે હૈં. ફાકા શુરૂ કરકે વક્ત જો ભજન ગાયા વહ તુમ્હારા નહીં હૈ, તો કથા હૈ ? આખિર હૈ તો તુમને દી હુઈ ઉમદા ચીજ. હાં, તુમ્હારા હી હોતા તો મુઝે બહુત જ્યાદા અચ્છા લગતા. ઠીક હૈ, દુબારા જબ ફાકેકા મૌકા ખુદા ભેજ દેગા તબ તુમહારા હી બનાયા હુઆ ભજન મુઝે ચાહિયે. આજસે તૈયાર કરો.” અખાસ ડાસાને લખ્યું : “Your faith was indeed great and events have justified it. It was so vital that you needed no effort to restrain yourselves from running to me as so many friends did. Yes, the prophecy or presentiment of Mrs. Abbas has come true. My warm congratulations to her. I am flourising on milk and fruit. સાચે જ તમારી શ્રદ્ધા જબરી હતી અને બનેલા બનાવાથી તે સાચી કરી છે. એ શ્રદ્ધા એટલી જીવંત હતી કે બીજા મિત્રની જેમ અહીં દોડી આવતાં મનને રોકવા માટે તમારે વિશેષ પ્રયત્ન ન કરવો પડ્યો. ખરે જ, બેગમ અબ્બાસની ભવિષ્યવાણી અથવા તો ભાવિની પ્રેરણા સાચી પડી છે. તેમને મારી ખૂબ મુબારકબાદી. દૂધ અને ફળ ઉપર શક્તિ આવતી જાય છે.” - દિલિપ કિલીને સંદેશ મોકલ્યા : "I wish America could trace the Big Finger of God in all the happenings during the past few days in India. It! was not man's doing; it was without doubt God's grace."