પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આ કામ માણસનું નથી છેલ્લા થોડા દિવસોમાં હિંદુસ્તાનમાં જે બનાવો બની ગયા છે તેમાં ઈશ્વરના હાથ અમેરિકા જેઈ શકે એમ હું ઇચ્છું છું. આ માણસનું કામ નથી, ઈશ્વરની કૃપા જ છે એમાં શક નથી.” મીરાને : "The fast was nothing compared to what it brought forth. It was not man's achievement. It was God's doing. All this must remove your sadness." « ઉપવાસે નિપજાવેલાં પરિણામ જોતાં ઉપવાસ કશી વિસાતમાં ન હતા. આ કામ માણસનું નથી, ઈશ્વરનું છે. આ બધું જોતાં તારી દિલગીરી ભાગવી જોઈએ.' નાજુકલાલને : * પ્રભુએ નવા અવતાર આપ્યા છે. હવે તેની ઈચ્છા પ્રમાણે દારશે.” ક્રેસવેલને : "Yes; God has been good and merciful to me." હા; ઈશ્વરની મારી ઉપર દયા છે; તેના મારી ઉપર ચારે હાથ છે.” અબદુલ રહીમને : "I quite agree with you that the other communal questions should also be settled in a spirit of mutual give and take. I hope efforts will be made in that direction." ‘‘ તમારી સાથે હું પૂરેપૂરી સંમત થાઉં છું કે બીજા કોમી પ્રશ્નો પણ પરસ્પર આપલેની ભાવનાથી ઉકેલાવા જોઈએ. હું આશા રાખું છું કે એ દિશામાં પ્રયત્નો થશે.” આનંદશંકર ધ્રુવને :

  • મારે મન મારા અનુભવો ઈશ્વરસાક્ષાત્કાર જ છે. બીજા સાક્ષાત્કારમાં શું વધારે હશે ? ”

જમશેદ મહેતા જેમણે લખ્યું હતું કે પ્રાયોપવેશન કોણે કરવું, કયારે કરવું, વગેરે વિષે તમે કંઈ નિયમ નકકી કરો તો સારું. તેને લખ્યું : 64 ઈશ્વરના નામનો કેટલે દુરુપયોગ થાય છે એ વિચારી જાઓ. આ દુરુ પગને તે સાંખે છે તો પછી મહાન શક્તિઓનો ઉપયોગ કરવા જતાં તેને દુર પાગ પણ થઈ જાય તે સાંખવા યોગ્ય છે. છતાં તમે કહો છો તેમ તેને ખાળવા સારુ બને તેટલા પ્રયત્ન કરવા જ જોઈએ. તે કરવા ચૂકીશ નહીં.'.. મુનશીને : જે કંઈ થયું છે તે મનુષ્યકાયું જ ન હતું. મે કાંઈ કર્યું છે એ ખ્યાલ સરખોયે નથી આવતા. જે કંઈ કર તે મને અપીને મારે નિમિત્તે