વિના આવા અગત્યના રાવ પસાર ન થઈ શકે. સી. પી. રામસ્વામીએ કબૂલ કર્યું… કે નિયમતી રૂએ શાસ્ત્રિયારને વાંધા બરાબર છે. પણુ સાત દહાડાની નેટિસનું અતી નહીં શકેલું તેવા ખુલાસા કર્યાં અને ઠરાવ પોતે રજૂ કરે છે એમ કહ્યું. બાપુએ કહ્યુ કે આ સજોગામાં હું રાવ ખેંચી લેવા માગું છું. ફરી કીને કહ્યું. પણ કાઈ એ માન્યું નહીં. બધા એલી ઊઠ્યા રાવ અમને કબૂલ છે. શાસ્ત્રિયારે બહુ જ દુ:ખથી નમ્રપણે ઊડીને કહ્યુ, હું દિલગીર છું કે હું રાવતે મારી સંમતિ આપી શકતો નથી.' રાત્રે ઘેર આવતાં આપુ ખેલ્યા કે શાસ્ત્રિયારે આજે હદ કરી. એનું કાળાં કપાઇ જતું હતું એમ જણાયું. પણુ એ તે પવિત્ર માણસ છે એટલે પોતાની પવિત્ર રીતે સામા થયા. રાત્રે તેમને પત્ર લખ્યું તેમાં લખ્યું : " વા તમારી ‘નાની મારે મન ખરી કિ ંમત હતી. બધાની કશા મૂલ્યની નહેાતી.” હા ’ અમૃતલાલ ઠક્કર કહેતા હતા કે શાસ્ત્રિયારે પણ પત્ર વાંચીને કહેલું કે “ માત્ર ગાંધી જ આવેા કાગળ લખી શકે.” પ્રમાણિકતા અણિશુદ્ધ પેતામાં જ હાવી જોઈ એ એટલું જ નહીં, પણ પારકામાં પણ તેટલી જ પ્રમાણિકતા દેખીને રીઝવાનું આ એક સુંદર દૃષ્ટાંત. વાઈસરોયની પરવાનગી આવી. પત્ર બધે છાપવા માટે આપી આવ્યેા. હું અગાસીમાં સૂતેલા હતા ત્યાંથી ઉઠાડીને પલંગ પર મને સુવાડયો. વડોદરા સ્ટેશન પર બતાવેલી પહેલી મમતા, આ ખીજી. પત્રનું ભાષાંતર દોઢ કલાકમાં લખાવ્યું. પ્રેસનેટને ઉત્તર સમાય. ૪––૨૮ અધે મેક્લી આપ્યું. રાત્રે ભિન્નપુર જવા નીકળ્યા, અપેારે બિજાપુર પહોંચ્યા. હુટગીથી બિજાપુર જતાં ટ્રેનમાં અહમદનગરના ઘેાડા વકીલો પોતાના જિલ્લામાં એક ઑસ્ટ્રેલિયન કે અમેરિકન કંપનીને માટે સરકારે મેળવવા ધારેલી જમીનથી ઊભા થયેલા --'૬૮ અસ તાની વાત ચર્ચાવા લાગ્યા. સરકારને પોતે કરેલી અરજી તથા ખીજે પત્રવહેવાર બતાવ્યો અને કેંન્કર-સમાં પસાર કરવા ધારેલા ઠરાવ બતાવ્યો. આ આખતમાં મૂળ ભૂલ એ છે કે ખેડૂતો નાહક લૂંટાય છે, અને તે લૂંટાવા ન જોઈ એ તે બતાવવુ રહી ગયું છે એમ તમને નથી લાગતું?
- ખેડા જિલ્લાની લડત બાબત નિષ્પક્ષ પંચ નીમવાની અનાવતા
સૂચવતી સરકારી યાદી તા. ૨૪-૪–૧૮ના રોજ ખડાર પડેલી તેનેા ઉલ્લેખ છે. ઉત્તરના મજકુર માટે એ પરિશિષ્ટ પહેલું.
૧૦૧
૧૦૧