એ પ્રશ્ન આપુએ કર્યાં, અને પેલાને નવી દિશા સૂઝી. ઠરાવ પસાર કરવાને બદલે લાકાતે પોતાના હક સમજાવી, લોકાને ખરેખર લાગે કે પેાતાના હકા ડૂબે છે તે જ તેની પાસે મોટી અરજી કરાવવી. તેમાં સ્પષ્ટ લખાવવું કે અમારી જમીન અમે કદી છેડવાના નથી, કાં તે અમને કેદ કરે કાં તેા અમારી જમીન અમારી પાસે રહેવા દે, આવી સૂચના આપી. આ કર્યાં પહેલાં મળીને તેને પોતાની સ્થિતિ બાબત શું કહેવાનું છે તે સમજી લેવું. તેના જવા સાંભળવે અને પછી તેમને ઉચાડા પાડવા. - ‘મરચાના ઉપતંત્રી - ને એક ગૃહસ્થ હામઃલ ડેપ્યુટેશનના પાસપોટ ૨૬ થયા તેની વિરુદ્ધ સત્યાગ્રડ કરવાની દરખાસ્ત વિષે બાપુ સાથે વાત કરવા આવ્યા. સત્યાગ્રહ કરનાર બહુ ચુસ્ત જોઈ એ, મોટા પાયા પર સત્યાગ્રહ થઈ શકે એવા સત્યાગ્રહના પ્રકાર હોવા જોઈ એ, સામાનું કાર્યાં પાશવી, જુલમી, અનીતિમય અને અન્યાયી ન હેાય ત્યાં સુધી સત્યાગ્રહને સવાલ નથી ઊડી શકતા, એ સમજાવ્યું. નવ વાગ્યે સબજેકટસ કમિટી મળી. તેમાં ભરતી માટે પણ વાત થવા માંડી. આજે દિવસે દિલ્હી કૅૉન્ફરન્સ બાબત પોતાની સ્થિતિ વર્ણવવાનું આપુએ કબૂલ કર્યું. કબૂલ કરતાં જ કહ્યું કે, જો . મને પૂરી સત્તા આપવામાં આવે તો હું એક જ સાદા હરાવ રજૂ કરું. એમાં ટાઈ પણ જાતની શરત દાખલ કરવામાં આવે તે મારા બધા બળથી હું વિધ કરું. રાત્રે સાડાનવ વાગ્યા પછી અંત્યજ પરિષદ ભરાઈ. શ્રી શિ ંદે બહુ જ આગ્રહપૂર્વક બાપુને તેડી લાવ્યા હતા. અહુ રાવા થયા પછી મેડી રાત્રે લગભગ બાર વાગ્યે આપુજીને એક ઠરાવ રજૂ કરવાનું કહેવામાં આવ્યું. રાય એવા હતા કે આ કૉન્સ કોંગ્રેસલીંગ સ્કીમને ટેકે આપે છે, અને અત્યજોનું પણ સ્થાન સરકાર સ્વીકારશે એવી ભલામણ કરે છે. ઠરાવ રજૂ કરતાં પહેલાં સભા સમક્ષ જોઇ ને બાપુએ પૂછ્યું, આ સભામાં કેટલા અત્યંજો છે? ખીજ વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું; કાઈ એ ઉત્તર ના આપ્યો. આખરે કાઈ કે કહ્યું કે એક પણ અંત્યજ નથી. આ સાંભળીને બાપુ હિંદીમાં એક્ષ્પા : તે બાર બાર વાગ્યા સુધી આપણે અહીં શું કરીએ છીએ? પોપટ ‘નારાયણ', ‘નારાયણુ' કરે તેવી આપણી સ્થિતિ છે. ભાઈ શિન્દેને હું કહું છું કે આવી પરિષદે કરવાનું મુકી દઈ બીજા સંગીન કા માં જ મચ્યા રહે. અસ્પૃશ્યતા- ના પાપમાંથી મુક્તિ. હૃદયશુદ્ધિથી જ મળે છે. હાર્દિક ભાવથી જ કામ થાય છે, કૃત્રિમતાથી આપણું કામ નથી થતું. અસ્પૃશ્યતા દૂર કરવાને માટે આપણે બહુ કરાવે કરીએ છીએ, પશુ તેવું કશું પરિામ નથી. એક માણસે સર્વાનુમતે
૧૦૨
૧૦૨