લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઠરાવ ન થવા માટે કહ્યું કે આ પરિષદ અવ્યવહારુ છે, હું પણુ કહું છુ કે આ પરિષદ અવ્યવહારુ છે. કોંગ્રેસલીગ સ્ક્રીમ પસાર કરાવવાનો ઠરાવ મે વાંચ્યા. ત્યારે તેને કાઈ અત્યજ અનુમાન દેશે એમ મેં ધારણા રાખેલી, પણ અહીં અત્યજ તો કાઈ છે જ નહી. ત્યારે એ ઠરાવ કરવાનું ફળ શું? એ ઠરાવનું મૅન્ટેગ્યુ પાસે વજન શું પડશે ? હું આ રાવ નથી રજૂ કરી શકતો. આ રાવ પસાર કરવાના જરા પણુ અહીં અધિકાર નથી એટલે એ રાવ આપણે અહીં નથી લાવી શકતા. આપણે આપણી કૃત્રિમતા તને સરળ થઈએ એટલું જ આપણે વર્ણાશ્રમ પાળતા નથી, બ્રાહ્મણે બ્રાહ્મણના ધમ તન્મ્યા છે, ક્ષત્રિયે ક્ષત્રિયનો ધમ ત્યયા છે, વૈશ્ય વૈશ્યના ધર્મ ત્યયા છે અને જે વસ્તુ આપણા ધર્માંમાં નથી તેને પકડી રહ્યા છીએ. આપણે સ્વરાજયને લાયક નથી. બસ છે. જે સ્વરાજ્ય માગે છે તેએ અંત્યજ માટે શું કરશે? આ સવાલ આપણને લોડ સિડનહામ જેવા ભાઈ એ જરૂર પૂશે, અને તેના ઉત્તર આપતાં આપણે શરમાવુ પડશે. જે સ્વરાજ માગે છે તેણે ખીન્તને સ્વરાજ આપવુ જોઈ એ. ન્યાય માગે છે તેણે ન્યાય આપવા જોઇ એ, એવુ કાયદાનું સૂત્ર છે. હું તમને સહુને કહું છું કે આ ખેલ છોડીને સાચા હૃદયથી આ મધરાતે પ્રાથના કરી લે કે જેથી આપણાં પાપ, આપણી કહેારતા નષ્ટ થાય. સવારે દિલ્હી પરિષદ વિષે પેાતાના અભિપ્રાય જણાવનાર છે એમ સૌને ખબર હતી. એટલે સૌ સાંભળવાને ઉત્સુક હતું. ૬-'-૬૮ આપુજી નીચે પ્રમાણે ઓલ્યા : મે એક ગંભીર ભૂલ કરી છે. એક મિત્રે આવીને મને કહ્યું કે બિજાપુરમાં બે પક્ષ છે અને તેમાં હું નાહકનો ખળભળાટ ઉપજાવી રહ્યો છું. મને ખરી સ્થિતિની ખબર નહેતી. અહીં હુ લડાઈ માટે મસાલા આપવા અથવા તે બે પક્ષોની લાગણીને ઉશ્કેરવા આવ્યા નથી, લેાકમાન્ય તિલકે તમને અને મને દોરવા માટે અહીં આવવું જોઈતું હતું. રાજ્યપ્રકરણમાં હું તે ત્રણ વનું આળક છું. મારે તે હજી બધું જોવાનું, વિચારવાનું અને શીખવાનું છે. એટલે મેં ખળભળાટ ઊભા કર્યાં હાય તો તે માટે હું તમારી માફી માગું છું. જાહેરસભામાં માણસ પોતાના વિચારો પૂરેપૂરી છૂટથી દર્શાવે તેના ઉપર ખળભળાટ ઊભા કરવાના વિચારને આરેાપ મૂકી શકાય નહીં. મેં જે કાર્યક્રમ આંકી રાખ્યા છે તે હું પોતે અમલમાં મૂકવાનેા ઇરાદો રાખુ છું. એટલે હિંદુરતાનના જુદા જુદા ભાગેામાં કેવી લાગણી પ્રવર્તી રહી છે તે જાણી લેવા !-તેજારી રાખવાની જરૂર નથી. પણુ તમે અધા અહીં

૧૦૩

૧૦૩