લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પહેલેથી બાંધી લીધેલા વિચારા સાથે આવ્યા છે એટલે મારી સ્થિતિની ચર્ચા હું કરી શકું નહીં. તમારી સાથે વિચારાની આપલે કરવાનું, તમારી લાગણીઓ સમજવાનું, તમે કયા હેતુથી નિર્ગુÀા ખાંધ્યા છે અને તમારા મનની પાછળ કઈ વસ્તુ કામ કરી રહી છે તે જાણવાનું મને ગમે. પણ તે માટે વાતાવરણુ વધુ શાંત હોય ત્યારે આવવાનું હું રાખીશ અને જયારે આપણે રાવેાથી અધાઈ ગયા ન હોઈએ ત્યારે તમારાં હૃદયચારવાના પ્રયત્ન કરીશ. મને લાગે છે કે શ્રી કેળકરે તદ્દન વાજબી વાત કહી છે. આ તબક્કે આપણે ૉંગ્રેસ કમિટીને રાવ સ્વીકારવા જોઈ એ. આ પછી ગિરમીટ પ્રથા રદ કરવા સબંધી એક રાવ રજૂ કર્યો અને બપોરે બિજાપુરથી નીકળ્યા. ગાડીમાં સૂતા, થાક પુષ્કળ લાગેલા હતે. સવારે મુંબઈ. દિવસ લેાકેાને મળવામાં ગાળ્યા. અવતિકાબાઈની પ્રિય રસોઈ જમ્યા. રાત્રે નીકળ્યા. અહીંથી સ્વામી સત્યદેવ સબધે બિહાર સરકારને એક પત્ર લખેલે તેના ઉત્તરમાં બિહાર ૭=='૬૮ સરકારના એક સુંદર પત્ર આજની ટપાલમાં મળ્યેા. સ્વામીને કુમ દફન કરવામાં આવ્યા, એમનાં કયાં ભાષા વાંધાભર્યાં હતાં, હવે પછી શું થશે એનું વિગતવાર વર્ણન હતું, અને એ પણુ લખ્યું હતું કે સ્વામીજી ઉપર તમે અંકુશ રાખેા છે તે માટે લેફ્ટનન્ટ ગવનર આભારી છે, ૮-'૧૮ નિડયાદ. વાતે. પત્રો લખ્યા. મેં આપુને એક પત્ર લખીને વલ્લભભાઈની સાથે મેકલ્યો, તેને વલ્લભભાઈ મારફતે જ ઉત્તર. ૬-૬-૬૮

ભાઈશ્રી મહાદેવ, “જે વચન મે તમારા ઉપરની મારી અતિશય શ્રદ્દાને લઈ ને કહ્યું તેનેા તમે ઊધે જ અ કરશેશ તે તે મારા સ્વપ્નામાંય ન હતું. તમે મારામાં એટલા બધા વીંટળાઈ ગયા છે કે તેને લીધે તમને ચંપારણ્ય જવામાં આધાત પહેોંચે તે હું ધારતે હતે. પણુ તમે અપૂર્ણ નીવડચા તેથી તમને કેંકી દેવાની કે આડી યુક્તિ શૈધી એ તમારી કલ્પનામાં પણ કેમ ખાવી શકયું ? તમે જ મારી આશા પૂરી કરી શકા એવા મે તમને માન્યા અને ચંપારણ્ય સૂચવ્યું. દુર્ગાના ગા ઉપરાંતનું બહરવાનું કામ તથી, એમ મે માન્યું છે, એ ગણતરી ભલે ખેટી હોય. હમણાં તે તમારી શાંતિને અર્થે એટલું જ કહું છું કે તમે કરેલી બધી કલ્પના ખોટી છે. તમારી અનેની

૧૦૪

૧૦૪