ભાષા પ્રજાની આગળ મૂકવાથી અનથ થાય. તેમની સાથે થયેલી વાત કહી શકાય તેટલી હું કહી ગયો છું. મારો બીજો કાગળ હું કરવા માગું છું તે બાબત છે, અને પહેલાંની સરખામણીમાં તેમાં કાંઈ જ નથી.” હનુમંતરાવને કાગળ. શાસ્ત્રિયારના દિલ્હી કૅાન્ફરન્સના ભાષણ સંબંધે ‘હિંદુ’ની કડવી ટીકાને ઉત્તર આપવાની હનુમંતરાવની વિન ંતી. હિંદુ તી ટીકાના મુદ્દો એ હતો કે શાસ્ત્રિયારનું ભાષણુ કાંઈ સારું ન હતું અને શાસ્ત્રિયારને દેશના પ્રતિનિધિ તરીકે અમે સ્વીકારતા નથી. તેને લખ્યું : “ શ્રી શાસ્ત્રિયારના ભાષણ ઉપર 'હિંદુ'ની ટીકા વખાડી કાઢવા જેવી છે. અને હું ધારું છું કે એની નેટિસ ન લેવી એ જ એને ઉત્તમ જવામ છે. કસ્તુરી આયંગર એવા માણસ છે કે જેને દલીલથી અથવા તે ન્યાયમુહિતી અપીલથી ખાતરી કરાવી શકાય નહી. એ પોતે પોતાના ખ્યાલે ધરાવે છે અને ખીજા કાઈ માણુસમાં મે ભાગ્યે જ જોઈ હાય એવી જકથી એને વળગી રહે છે. જેઓ શાસ્ત્રિયારને આળખે છે. તેમના ઉપર હિંદુની ટીકાઓની કશી અસર થવાની નથી. અને જે કસ્તુરી આયંગરના શબ્દને વેદવાકચ માટે છે તે બીજા કાષ્ઠની વાત સાંભળવાના નથી. શાસ્ત્રિયાના ઊંચા . ચારિત્રથી અને વિદ્રત્તાથી કટ્ટરમાં કટ્ટર દુશ્મનની સામે તે ઊભા રહી શકે એમ છે એવા વિશ્વાસ આપણે રાખવા જોઈએ. હું ધારું છું કે બીજો કાઈ માણસ કસોટીમાં પાર ન ઊતરી શકે ત્યારે શાસ્ત્રિયાર પેાતાની જાતને ખરાખર હિંસામ આપી શકે એવા છે. હું ધારું છું કે આ વસ્તુ તે જાણે છે અને તેથી તદ્દન નિશ્ચિંત રહે છે. એટલે કસ્તુરી આયંગર અથવા તો ખીન્ન કાઈના પણ મનરવી હુમલાને માટે મારે કે તમારે ચિંતિત થવાની જરૂર નથી. કવા જેવુ તે એ છે કે આપણે બધાએ એકઠા મળીને પોતાના શરીરની સ ંભાળ રાખવાની તેમને કરજ પાડવી જોઈએ. હું માનું છું કે તેમતી તબિયત ન સુધરે એવી નથી. સેવક મા ક॰ ગાંધી ’ રાત્રે ગુજરાતસભાની સાધારણ સભા. હું ન જઈ શકેલા. બિનશરતી સહકારના રાવ પસાર. રાત્રે આવીને ખાંડવાળાને લીધા. પિાર્ટિંગ ઉપર કેટલાક સૂચક ઉદ્ગારા આવી રીતે રિપોટર મેાકલાતા હશે? તમે શું કર્યાં કરી છે? તમને વખત તો બહુ મળે છે. રિપેટ તો એવા થાય કે એક દિવસના રિપેટને ખીન્ત દિવસ સાથે સંબંધ, ખીજાને ત્રીન્ન દિવસ સાથે સબંધ, અને બધા વાંચી જઈ એ તો તેમાંથી આખા ઇતિહાસ નીકળી આવે. હું નામ ભુલી ગયે પણ ઘણું કરીને
૧૦૮
૧૦૮