લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બીજે દિવસે મેાતીહારી જવા નીકળ્યા. ટ્રેન પર મોડા થવાને માટે રસ્તામાં સ્ટીમર પર ચડતાં ભાણું મળ્યું : “સવારે ૨૦-૯-'૧૮ પાંચ વાગ્યા ત્યાર પછી તમે કીધું શું?” ટ્રેનમાં ઊંધ લીધી. મેાતીહારી સાડાત્રણ વાગ્યે પહોંચ્યા. રૈયતના હલ્લા. લૂખા આવકાર. સાંજે ખૂબ વાતો. સ્વામીની સાથે વાતો, સ્વામીને મિજાજ તદ્દન બદલાઈ ગયેલા. બાપુજી માટે અપૂર્વ માન અને ભક્તિ બતાવ્યાં. મારા તરફ પૂર્વની ઉપેક્ષાને બદલે અતિશય આદર. રાજેન્દ્રભાણુ પટનાથી આવ્યા, તેમની સામે ગારખમાત્રુ સાથે વાતો. હેકૉકને મળ્યા. હકીક મુલાકાતમાં કહેલું કે હું ધારું છું ૨૨-૧-’૬૮ ચંપારણનું તમારું કામ સમેટી લેવા તમે આવ્યા છે. તેને જવાબ આપેલા: “ મારા માત સાથે એ બધું સમેટાશે. ,, લશ્કરભરતી માટે પણ હું અહુ પ્રયત્ન કરવાનેા હું એમ કહી આવેલા. અપેારે સ્વામીને ઉપવાસનું અને અમદાવાદની લડતનું રહસ્ય સમજાવ્યું. મે દિલ્હીની કથા કહી. રાતે રાજેન્દ્રબાબુએ પોતાનું હૈયું મારી આગળ ઠાલવ્યું. રાતે બે વાગ્યે ભિતીહરવા જવા નીકળ્યા. ૨૨-૬-૬૮ ભિતીહરવા પહોંચ્યા. આગલે દિવસે ડૉ. દેવને કાગળ લખેલેા. તેમાં તેમણે ચેડા દિવસમાં શાળાનું મકાન બનાવી દીધું તે સંબંધે લખેલું : “ આપકે પરાક્રમકી બાત સુન રહા હૂઁ.” સવારે પહોંચ્યા. મૂળ વાત. મકાન જોઈ ને ખુશ ખુશ થઈ ગયા. આળકાની સાથે બપોરે વાતચીત. “ અચ્છા હૈાનેકે લિયે શરીર, દિલ ઔર કપડે સા રખતા ચાહિયે” એટલું ઠસાવવાનેા પ્રયત્ન. રામાયણમાંથી ભરતના સંબંધમાં એ છંદ એલ્યા અને બાળકને સમજાવવાને કહ્યું. સિયારામ પ્રેમપિયૂષપુરણ હોત જનમ ન ભરતા. મુનિમનઅગમ યનિયમ શમદમ વિષમવ્રત આચરતા. દુ:ખદાહ દારિદ્રકભ દૂષણ સુર્યશમિસ અપહરતા. કલિકાલ તુલસીસે શહિ હરામ સન્મુખ કરતી. પાશાળાને ઇતિહાસ શે તે સમાવ્યું. સ્વાત્યાગી અને વકીલ હતાં મજૂરી કરતાં અચકાય નહીં એવા ગુરુ જેવા અને એ ઉપદેશ. રાતે મને કર્યું કે એ છંદ ભવ્ય છે, તમે ખરેખર વાંચી જોયા ? અયેાધ્યાકાંડ વાંચતાં હંમેશ મને આંસુ આવ્યાં છે.

૧૧૦

૧૧૦