લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

<< સેટ્સ ઑફિસની વાતો ચાલી. મેાતીહારીમાં તે આપણું મકાન નહીં. પણ જમીન પણુ આપણી અને મકાન પણ આપણુ જોઇ એ. થીડ્રલની તમને ખબર છે ને? થીડલ જેવું મકાન હેાવુ જોઈએ. જેમાં હર વર્ષ વધારા થયાં કરે, એક કામ માટે અમુક ભાગ, બીજા કામ માટે નવેા, વળી ત્રીષ્ન કામ માટે ત્રીજો ભાગ. એમ ભાગે વધ્યાં જ કરે. વેસ્ટ મિન્સ્ટર ઍબી જેમ મહાન આલ્ફ્રેડ રાજાના વખતનું છે અને અત્યાર સુધી ખડા અને વિભાગે વધ્યાં કરે છે તેમ વક્ષ્યાં જ કરવા જોઇ એ. રાજેન્દ્રબાપુ અને બ્રિજકિશેરબાનુ બંનેમાંથી એક જણે રહેવાને તૈયાર થવુ જોઈ એ.” ગોરખનાથુને કહ્યું કે જમીન લેવાનું તમારે પ્રણ” લેવુ જોઈ એ કે આ મહિનાની અંદર જમીન લેવી જ જોઈ એ. હું હસ્યા. તેા સામા હસીને કહે કે મારાં તે બધાં એવાં જ કામેા છે.” મને સંશય થયેલા કે આફિસનાં ભાડાંનાં જયાં સાંસાં, ત્યાં જમીન અને મકાન પોતાનાં હોવાની વાત શી! છતાં હું જ પાચકી' ક્યોં. રાતે ખેતિયા પહોંચ્યા. ખેતિયાથી બપોરે માતીહારી આવ્યા. ટપાલમાં અન્ડ્રુઝના બે લાંબા પત્રો પિયર્સનના પકડાવાના સંબંધમાં હતા. પોતાના પ્રયત્ન નિષ્ફળ ગયા અને તેથી દિલ દુ:ખી હતું. ૨૩--'૬૮ “ છેલ્લાં કેટલાંક વર્ષમાં મને કંઈ મેટામાં મેટી નિરાશા મળી હોય તો આ તેમાંની એક છે. હું વાઈસરૉય પાસે ગયા. તેણે મને ઘસીને ના પાડી. કલી તપાસ કરવાની તેની દા નથી. “હું સૈફીને મળ્યા. તેમણે એકદમ તમારી વાતે કરવા માંડી અને તમારા કાગળના શો જવાબ આપવા તે વિષે પોતાની મુશ્કેલીની વાત કરી તેણે કહ્યું કે આ બધી બાબતે પ્રાંતિક છે. અને તેણે લોડ વિલિગ્ટનને લખ્યું છે, વગેરે . “ મેં કહ્યું કે બંગાળના કેટલાક નેતાઓને હું મળ્યો હતો. અને હું માનું છું કે ગાંધીને ત્યાં એલાવવા માટે તે બહુ ઇચ્છે છે. પછી તેણે કહ્યું કે તમારી સાથે કામ કરવાનું બહુ કાણુ છે. તેને ભય છે કે કંઈક એવા મુદ્દો ફૂટી નીકળશે અને ભગાગુ પડશે. મારે તમને કહેવાની જરૂર ન હોય કે હું એકદમ ટટાર થયું અને મેં તમારા બચાવ કર્યાં. હું આશા રાખું છું કે હું બહુ શાંતિથી અને સારી રીતે બેવ્યા હતા. આ વાતમાંથી કાં ગૂંચ છે તે મને જણાવ્યું. તેણે ખેડાતા દાખલેા આપ્યા અને તેને તમે યુદ્ધકા કહેા છે એ વિચારથી તે હસ્યા. ફરી પાછા તેની સાથે ઝઘડવા હું તૈયાર થયા અને બધી વાત તેને સમાવી. લૈંડ વિલિંગ્ઝનની સ્થિતિનું મેં તેને જણાવ્યું ત્યારે એ કાંઇક

૩૬૧૩.

૧૧૧