લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૪-૫-૨૮ જમીન ટ્રરટીએના નામ પર કરી આપવા માટે તથા આંધવાની પરવાનગી માટે સવારે કાગળ લખ્યા. અક્ષિસની વાતે. કાંઈ ધાંધલ થાય તે દરેક ટ્રસ્ટીએ ત્યાં ડેરા નાખીને એસવુ જોઇ એ, મકાન તોડે તે બીજાં આંધવુ, ક્રી તડે તે કરી ધવુ અને કેડ સુધી પાછા ન હવુ, એ શરત ટ્રસ્ટી થવાની છે. ટ્રસ્ટડીડ લખાયું. હનમ તરાવને એક અગત્યને પત્ર લખ્યું : ૩૦-૬-૨૮ બહાર પણુ j “ તમે સાસાયટી સાથેને સબંધ છોડી દો એમ હું ઇચ્છતો નથી. પણ સાસાયટીમાં રહીને જ હિંદીનું કામ કરો. હું ઇચ્છું કે શાસ્ત્રિયાર તમને અલ્લાહાબાદ જવાની રજા આપે. ત્યાં તમે એક વરસ રહેા અને હિંદી બરાબર શીખી લો. પછી મદ્રાસ જઈ તે તમારા બીજા કામની સાથે સાથે તેલુગુ લામાં હિંદી પ્રચારનું કામ કરો, તમે હિંદીને અભ્યાસ કરી લીધા હો તો તમારા કામનું ક્ષેત્ર તમે અહેાળુ કરી શકશે। અને પ્રસ ંગ આવ્યે મદ્રાસ પ્રાન્તની આમજનતામાં કામ કરવાની શક્તિ તમે કેળવશે. તમારું ધ્યાન એ વસ્તુ ઉપર ખેંચાયું છે કે નહીં એ મને ખબર નથી. મારું તે ખેંચાયેલું છે જ. દ્રાવિડ લેક અને ખીન્ન હિંદીઓ વચ્ચે ન જોડાય એવા અખાત પડી ગયો છે. એ સાંધવાને ટૂંકામાં ટૂં । અને અસરકારક પુલ તે જરૂર હિંદી ભાષા છે. અગ્રેજી કદી એનું સ્થાન લઈ શકે નહીં. જ્યારે સુશિક્ષિત લેાકેાની સામાન્ય ભાષા હિંદી ચરશે ત્યારે હિંદી શબ્દભંડોળ આમજનતામાં પશુ ઊતરવા પામશે. હિંદીમાં ન વહુવી શકાય એવું કશુંક છે, જેથી એ શીખવી સહેલામાં સહેલી થઈ પડે છે. કારણ ગમે તે હા, પશુ હિંદી વ્યાકરણુ સાથે જેટલી છૂટ લઈ શકાય છે તેટલી બીજી ભાષાના વ્યાકરણુ સાથે લેવાતી મેં જાણી નથી. પરિણામે હિંદી શીખવામાં સ્મરણુશક્તિનું જ કામ છે. એટલે જ હું તો કહું છું કે રાષ્ટ્રીય કામ કરવા માટે હિંદીનું જ્ઞાન અનિવાય જરૂરનું છે. સાસાયટીને એક સભ્ય હિંદી શીખી લે તેના કરતાં વધુ રૂડું બીજું શું? એક વખત શેખલેએ મને કહેલું કે તે બધા સભ્યો માટે હિંદી જિયાત કરવા ઇચ્છે છે. અને સોસાયટીની મીટિંગમાં હિંદી જ ખેલાય એમ ચાહે છે. પણ તેમની મેટામાં મેટી મુશ્કેલી તામિલ લેકેાની, ખાસ કરીને શાસ્ત્રિયારની હતી. તે હિંદી શીખવાને માટે પોતાને બહુ ઘરડા ગણે છે.

સત્યાગ્રહાશ્રમને સાસાપટીથી તમે જુદો માનતા લાગે છે. હું એમ માનતો નથી. પોતાના છેવટના દિવસામાં ગોખલેજીની એવી ઇચ્છા હતી કે ગુજરાતમાં

૧૧.

૧૧૩