લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તો વારી વારીને, એક વાર બે વાર ત્રણ વાર પૂછું, અને તેને થકવુ. આખરે એ કૈસ હું બહુ સરસ રીતે રજૂ કરી શકયો અને ત્યા.’ ગાડીના ડબ્બાની રચના તરફ જોઇ ને મને કહે કે મહાદેવ, હું ધારત તો ઉત્તમાત્તમ યત્રકાર થઈ શકત. હું જે કાઈ વસ્તુ જોઉં છું તેમાં તરત ખેંચી જાઉં છું, અને મને તરત તેની રચનાના ગુણદોષો નજરે પડે છે. ગમે તેની ભૂલ હું પકડી શકું છું. મને તો લાગે છે કે ડૉક્ટરી કરત તો તો હું હિંદુસ્તાનમાં તે પહેલા નંબરના ડૉક્ટર ગણાત, બધાને મારાથી ધ્રુજાવત અને અનેક ડોક્ટરે ખોટું કરતાં મારાથી અટકત. મારા જેવી ચિકિત્સા તે હળ્યે કાઈ નહી કરે એમ હું માનું છું. મે જે જે કૈસા ડૉક્ટરને સોંપ્યા છે તે ડોક્ટરો મારી ચિકિત્સા અને માવજતથી અમે પામ્યા છે. હું જવા તે ધારતા હતે. ડૉક્ટર થવા માટે, પણ મારા આપ કહે કે ના, એ ચામડાં થવાનું આપણે ન જોઈ એ. મેં તેા જઈ ને શરીરશાસ્ત્ર, જીવનશાસ્ત્ર, પ્રાણ વિદ્યા શીખવા માંડેલી. પણ રાજ ને રાજ દેડકાં ચીરવાનું થતું એઈ તે મારા વિચાર કરી ગયો. વૈદકશાસ્ત્રની સારા અભ્યાસને ખાતર પશુ જીવતાં પ્રાણીને ચીરવાની બહુ જરૂર નથી એમ મને લાગે છે. આ પછી ઘેાડા વખત બેસીને, ગંભીર થઈ જઈ મને ખાવાયેલા પૈસા લેવાના આગ્રહ કરવા લાગ્યા. મને અનેક વાતો કરીને સમજાવ્યું પણ મને લેવાનું મન ન થયું એટલે એએએ વધારે ભાણુ ન કર્યું, અને હું ઊગર્યાં. આગલી રાત્રે પટનામાં ભાષણ થયું હતું ત્યારે રસ્તે જતાં મઝલ હકને મારી સાથે વાતચીત થયેલી, તેમાં મેં પુનર્જન્મ માટે શંકા બતાવેલી. તે ખખત ઇશારા કરીને કહેવા લાગ્યા : મહાદેવ, મને નહેાતું લાગતું કે તમે આવા હશે.. પુનર્જન્મમાં ન માનનારને હું તે હિંદુ ન ગયું. મે કહ્યું : હિંદુ ન ગણેા કે ખ્રિસ્તી ગણેા કે ગમે તે ગણેા, હું મારા મનને શા સારુ છુપાવુ? એ પ્રતીતિને પ્રશ્ન છે અને મને પ્રતીતિ થાય તે હું જરૂર માનતા થઈશ. હું સામી દલીલ કરવા લાગ્યો, તે કહે કે દલીલનું આમાં કામ જ નથી. તમે નથી જોતા કે ક્ષણે ક્ષણે કરાડા જવા મરે છે અને કરેડા જન્મે છે? એ જ એમ સૂચવે છે કે પુનજ -મહાવા જોઈ એ. ચા મતિ સા નતિ પ્રમાણે ઘેાડાને મનુષ્ય થવાની અથવા મનુષ્યને ઘેન થવાની મતિ થતી હશે ખરી? - એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે એ વાત પણ જુદી જ છે. છતાં ઍના કિ`સડ કહેતી કે, મને લાગે છે કે ફ્રાંસમાંના ઘણા માણસા વાધતી ચેનિમાં જન્મશે. એ શું બતાવે છે?

૧૧૫

૧૧૫