મેં કહ્યું : કઈ નથી બતાવતું. માત્ર એમ બતાવે છે કે ઍના કિંગ્સ ને એ લેાકાનાં દુષ્કૃત્યો જોઈ તે બહુ આશ્ચાત પહાંચેલા અને તેણે ફિટકાર વર્ષાવેલા. આપુ કંઈ ન ખેલ્યા. આખરે મે એમને કહ્યું કે હું માનવાનેા પ્રયત્ન કરીશ. તો કહે કે જે ન માને તેને પ્રગતિમાં વિશ્વાસ ન હેાઈ શકે, સેવા કરનારને તે એ માન્યતા હોવી જ જોઈએ. મેં કહ્યું : તેટલે દરજ્જે હું ઘણી વાર માની લઉં છું, અને ચાકસ પ્રતીતિ થશે ત્યારે માનતા થઈશ. મેં તૅન ક્રિટા’ના ખીન્ન પુસ્તકમાં ગોટક્રીડ અને ક્રિસ્ટોફરના સંવાદ આવે છે તે બતાવ્યો, અને કહ્યું કે આવી રાતે તમે મને • વિશ્વાસ રાખવા, નિરીક્ષણ કરવુ` અને પ્રાર્થના કરવી ’ એટલું જ કહેવા માગે છે ને ? તો કહે કે હા. પછી સમેટતાં મને કહે કે તમારે આર્નોલ્ડનું‘મરણેાત્તર જીવન' (‘ લાઈક્ બિયોન્ડ ડેથ ' ) વાંચવું જોઈ એ. નડિયાદ આવ્યા. એ દિવસ રહ્યા. ત્યાં એ ઠેકાણે સુંદર પાયાં છે. ૨૮--'૬૮ પરચૂરણુ કાગળપત્રોમાં વખત ગયા. ભાષણેા આપ્યાં. એ “તે ભાષા અમદાવાદ ગયા. સાંજે પ્રાગજીની સાથે નિશ્ચય થયા કે મારે દુર્ગાને ચંપારણ જવાનું કહેવું. પ્રાગજી અને તેની વહુને પણ ત્યાં મેકલવાનું નક્કી કર્યુ. રાત્રે. ને કહેવાના સંદેશા કહ્યો. વામાતુરાળાં ન મયં ન હના એ ફિનિક્સના દાખલાથી સમાવ્યું. ૩૦-૬-'૨૮ સવારે હું કાલિયાવાડી જવા નીકળ્યો. ત્યાં ૮મી સુધી રહ્યો. કાગળપત્રો ચાલતા હતા. મારા જવા દરમ્યાન મૈફીને કાગળ, સાઉથ ૬ થી ૮-૬-૧૮ આફ્રિકા સબંધે પેપરામાં પત્ર. સર જ્યોજ ખાન્સને પણ પત્ર, ખેડાની સમન્ત્રત, તે સાધે પ્રેસમાં કાગળ, એ અધું બહાર પડયુ. બિહાર ગવનમેન્ટને સ્વામીજીને છેડવા માટે તાર કર્યાં. દુર્ગાએ ચંપારણુ જવા તે કબૂલ્યું. આપુને એને પત્ર. આપુ રાત્રે અહીથી મુંબઈ જવા નીકળ્યા. હું પણ સવારે મુંબઈ પહોંચ્યા. તિલકની સાથે મસલત. રાવ ઉપર ન ખેલવા સબંધે અને મનુષ્યબળ કમિટી ઉપર ન કામ કરવા સબંધે ગવન રને કાગળ. બીજે દિવસે મુલાકાત. ગવનરની અારા — “ચેમ્સફર્ડ કરતાં પણ મારું ભાષણુ ભારે થશે.” કોન્ફરન્સમાં ઊડેલી ધમાચકડી. રાત્રે ગવનરને પત્ર. ચંદાવરકરને મઠ્યા. બીજે દિવસે પૂના ૮ થી ૨૨-૬-'૮
૧૧૬
૧૧૬