જવા નીકળ્યા. સન્ટ્સ આફ ઇન્ડિયાવાળા પ્રસગ. રાત્રે શાસ્ત્રિયારનું ભાષણ. તે પહેલાં પૂના અનાથ વિદ્યાર્થી ભવન અને ચીંચવડ અનાથ વિદ્યાથી ભવન ખાલવાની ક્રિયા. ડેલકર પ્રમુખ હતા. સુંદર ભાષણ: સવારના પહેારમાં નીકળ્યા. પૂના મેલમાં ઊંધ ખૂબ આવતી હતી. જગાની સંકડાશ ભારે હતી, અશીષ દુ:ખતું હતું. તેપણ મને કહેવાની વાત કહી : ૬૨-૬-૨૮ તમે કાલે ડહાપણભરેલી રીતે નથી વર્યાં. તમે . . . તે એમ શા માટે કહેલું કે સોસાયટીના વાર્ષિક સમાર ભમાં તમને જવાની રજા મળી છે. તમારે તે માત્ર એમ જ કહેવાનું હતું કે અહીંના નિયમ પ્રમાણે બહારના માણસાને નથી જવા દેતા.
મેં કહ્યું: એ ખોટું ન કહેવાય ? મને અને દેવદાસને તે રજા દેવે આપી હતી. • . તેના મનમાં બાપુ : ના, એમાં ખાટું ખેલવાનું આવત જ નહીં, તમે એમ કહેત કે ત્યાં જવાનું નથી, કારણુ આવા નિયમ છે, તેમાં કાંઈ ખાટું ન હતું. તમને પૃથ્ત જ નહીં કે તમે જવાના છે? આમ કર્યાથી તમે વ્યાપેલું ઝેર, અપમાનની લાગણી, અને તેની થયેલી હિંસા ખધું ટાળી શકત, અને સાસાયટીને પણુ બચાવી લઈ શકત. ડૉ. દેવે તમારી પાસે જ . . . તે કહેવડાવ્યું ત્યારે તમે આમ. વર્તાશે એમ ધારીને જ. મેં કહ્યું : પશુ સાસાયટીનું વન સજ્જનાઈ ભરેલું ગણાય ખરું ? - ન ગણાય. → બાપુ કહે : શા માટે ન ગણાય ? મારી સાથે તે અનેક જણા આવે, તરેહવાર વિચારના પણ આવે. તે બધાને એ લોકેા ક્રમ દાખલ કરી શકે? શાસ્ત્રી કાલે ખેલ્યા તેને ટાઈ પણ સામે બચાવ કરવાની એમનામાં તે શક્તિ છે, પણ ખીન્નમાં ન હોય, વળી સવારની સભામાં તે બધા પોતાના કામને હેવાલ રજૂ કરવાના હતા. તે વેળા એ સામા પક્ષના આદમીને ક્રમ આવવા દે ? આવવા દેવાય જ નહીં. તમને તે એ સારી રીતે ઓળખે, તટસ્થ તરીકે જાણે, અને તમારામાં શ્રદ્ધા એટલે આવવા દે. પણ એ તે કંઈ નહીં. ભવિષ્યમાં આવું ન અને. હું આ પકા રૂપે નથી કહેતો. માત્ર તમને સમજાવું છું કે તમે વિશેષ ડહાપણું વાપયુ હાત તેા સારું કામ થાત. રાત્રે અમદાવાદ જવા નીકળ્યા. ૧૧૭ રર. -
હેરે છે.
૧૧૭