સવારે નડિયાદ. હું અમદાવાદ ગયે. રાત્રે પાછ મુંબઈ જવા નીકહ્યા.
- ૪-૬-'૮
ગવન રની મુલાકાત. નિષ્ફળ. રાત્રે એક વાગ્યા સુધી એસીને આગલા દિવસની સભા માટે ભાષણ લખાવ્યું. અદ્ભુત ભાણું. -૬-'૬૮ ૬૬-૬-૨૮ મુંબઇમાં કૉન્ફરન્સ થઈ. તિલકને અપમાન લાગ્યું, પ્રેટેસ્ટ મીટિંગ ઈ. બાપુને બાપુની રીતે સરકારની સાથે સહુકાર કરવાની શરતે પ્રમુખ કરવામાં આવ્યા. મીટિંગ ભારે થઈ. પછીથી શંકરલાલ બૅંકરના વિચાર સરકારના કામમાં દખલ કરનારા જણાયા. આ કોન્ફરન્સ. પછીથી અમને તે સરકારમાં કેમ શ્રદ્ધા રહે? લેકેાની તા કાંઈ મદદ કરવાની ઇચ્છા નથી. તમે અમારા નેતા છે. તમારા વિના અમે કાંઈ ન કરી શકીએ. હવે આ કામમાં અમારા નેતા થા. નહીં તો લીગ છેડીને હું તમને વશું.” આ મતલબનેા તેમને કાગળ.
તેને ઉત્તર : “ તમારા કાગળ મળ્યા છે. તમે લીગ છેડે ને મારી સાથે કામ કરે એમ તો હું ન જ કહું, પણુ તમે લીગમાં રહે ને લીગનું વલણ પણ શુદ્ધ દિશામાં દોરા એમ હતું. તમને તે જે દશા છે તે જ શુદ્ધ લાગે છે. મને તો તે હવે ભયંકર લાગે છે. લીગ જો ભરતીમાં ભાગ નહીં લે તો મુંબઈના રાવ વિરુદ્ધ ગયા ખરેખર થશે. લીગમાં રહી ભરતી કરવામાં ભાગ ન લઈ શકાય એવી બધા લીગના સભાસદોની માન્યતા હોય તો મુંબઈના ઠરાવ પાસ થવા નહાતા જોઈતા, મને પ્રમુખસ્થાને બેસાડવે નહાતો જોઈ તે. મને સહન કરી લીગે એમ તે! બતા યું કે જેને ભરતીનું કામ કરવુ હોય તે કરી શકે છે, હું મારામાં જે શ્રદ્ધા છે તે ખાસ અગ્રેજી પ્રજા પરત્વે જ છે એમ નથી, પણ માનવજાતિના સ્વભાવ પરત્વે છે. હરેક મનુષ્યમાં કઈક તો સચ્ચાઈને અંશ છે જ, તેને પોષવા એ આપણું કામ છે. તેમ કરતાં તે આપણતે દા કે તે તેનું માઠું પરિણામ તે ભાગવશે, આપણે નહીં.
i તમે ધારા છે. એવી પ્રશ્નની સ્થિતિ નથી એ તે ખાતરી ધ માનજો. તમે મળશે। ત્યારે વધારે સમજાવીશ. મારી માન્યતા છે કે સમસ્ત હિ ંદુ- તેની જ સાથે સરકારનાં અવળાં કાર્યો વિષે જે આંદોલન કરવું હોય તે કરો. આમ કરે તે સ્તાનમાં દરેક લીગરે આ કાય માં ઝંપલાવવું એ તેનું કાય છે.
૧૧૮
૧૧૮