ને કા` સચવાય તેમ છે. હેામરૂલ લીગ ભરતી વિષે કંઈ જ નહી કરે તે તેને ભારે ધક્કો પહેાંચશે.
મેાહનદાસના વંદેમાતરમ્ ” નિયાઃ આવ્યા. લશ્કરભરતીનું તત્ત્વ સમાવવા માટે અવૈધ સભા ૬૭-૬-૬૮ અમદાવાદ ૨૮-૬-૨૮ ૧૨-૬-'૨૮ ઈ. આવ્યા. મુંબઈનું ભાષણ પેપરેામાં આવ્યું. સાંજે ગુજરાત સભાની મીટિંગ. તદ્દન બેવકૂફી ભરેલી વાતે. મીટિંગથી બહુ અસ ંતોષ થયેા. આશ્રમમાં વાર કોન્સ. રાત્રે કરવા ગયા ત્યાં પણ એ જ ચર્ચા. સવારે નરહરિએ કહ્યું કે હું ભરતી થવા તૈયાર છું. મણિબહેનનાં રુદન. ૨૦-૬-૮ રાત્રે નડિયાદ આવ્યા. લશ્કરભરતી માટે અપીલ ઘડી કાઢી. ઉત્તમ પત્રિકા. િસનું કામ. સાંજે નડિયાદમાં પ્રથમ લશ્કરભરતી સભા. જોરદાર ભાષણ. પત્રિકાનું ભાષાંતર કરવાની મને આજ્ઞા. ૨૬-૬-૮ રાત્રે ઇન્દુલાલની વ્યાખ્યાનમય વાતા – શાસ્ત્રીના પ્રસગા સંબંધે, એંકર સબંધે, આપુ સબંધે. શાસ્ત્રીની વાક્છટા માટે અતિશય ઊંચા અભિપ્રાય, શાસ્ત્રીની ભક્તિ, નમ્રતા '૧૬માં ઉત્સવ વખતે ખેલતાં જનક રાજાએ કરેલા સ્વયંવર વખતે રામ શિવનું આણુ ઉપાડી શકેલા તે પ્રસગ લઈ તે કહેલું કે હું ગેાખલેની જગા ન લઈ શક, વરસો વીતશે, ખીજે શિવનું બાણ ઉપાડવાને સમ રામ આવે ત્યાં સુધી. અમદાવાદમાં દિવસ ગાયા. હું ગાડી ચૂકી ગયેલા એટલે નડિયાદ રહ્યો ૨૨-૬-૬૮ હતા. રાત્રે પાછા નડિયાદ આવ્યા. ૨૨-૬-૨૮ સવારે ભાષાંતર સુધારવાનું કામ ચાલ્યું. સવારના નવ સુધીમાં અડધું સુધાયુ. બહુ ઝડપથી સુધાયું. સૂબેદાર આવેલા તેની સાથે વારતા. કાગળે વાંચીને કહ્યું કે “ત્રાહિત માણસ તરીકે મને એમ જ લાગે કે હરિલાલે ગુને કીધા છે. તમે એલાશક એની ઉપર કેસ ચલાવશે. ’ નરાત્તમ શેઠને પણુ એમ જ લખ્યું. બપોરે ભાષાંતર પાછું જોયું. મે નકલેા કરી. સાંજે પુષ્કળ કાગળ લખ્યાં.
૧૧૯
૧૧૯