લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમ્મેદારની સાથેની વાતમાંઃ શહેરા ઉપર રચાયેલા સુધારા મને સુધારા નથી લાગતો. જેટલાં ગામડાં તેટલાં પ્રાસત્તાક હાય તો તેથી બંધાયેલું રાજ્ય તે સ્વરાજ. મને તે રાજા તેટલા લૂંટારા લાગે છે. આપણા ઇતિહાસ લૂટારાઓને ઇતિહાસ છે. પ્રતાપ વગેરેનાં ચરિત્રો વાંચીને મને કાંઈ ઊર્મિ નથી થઈ આવતી. તે મેટા લૂટારા. તેને અમુક હેતુ સાધવાને હતા. તેને માટે પરાક્રમે કર્યાં. આપણી પ્રજાએ તે સૌ રાજાને સતાષવાના પ્રયત્ન કર્યાં છે. પશુઓને નૈવેદ્ય ધર્યાં છે, નાગનાં પૂજન કીધાં છે. બધું સ્વાર્થ સાધવા માટે. ગમે તે સુધારે હોય, પણ મુદ્દતના ઉપયોગ સંયમમય જેમાં હોય તે સુધારા, એવા મારા અભિપ્રાય છે. જેમ જેમ શહેરા વધતાં જાય છે તેમ તેમ દેશ નાશ તરફ જતો જાય છે એમ મને લાગે છે. મેટા વેધમાં તગુખલુ ધરીને ધોધ અટકાવવાની લીલા કરતા બાળકની લીલા જેવા, આ સુધારે। અટકાવવાનો મારા પ્રયત્ન લાગે છે. ણુ મને તો એ બાળલીલા કરવી ગમે છે. ' અગ્રેજ પ્રજાએ ઘણાંયે પુણ્યકર્મો કવાં છે” એ લશ્કરભરતી પત્રિકા- માંના વાકય ઉપર સૂબેદાર કટાક્ષ કરવા લાગ્યા. તેના જવાબમાં કહ્યું : મે એનાં જેટલાં પુણ્યકર્મો જો છેયાં તેટલાં પાપકમે પણ જોયાં છે, એ પાપનો બદલો એને મળશે તેમ એનાં પુષ્પના બદલે પણુ અને મળે એમ હું કહું છું. હું તે ખૂનીને પણ માફી આપું અને એમ કહું કે એને એનાં કરેલાં પુણ્યના બદલે મળેા. એ પ્રાએ હલકાં કામે કીધાં છે, પણ તેને હલકી વાત ગમતી નથી. એથી એ જ પ્રજામાંથી પોતાની પ્રજાએ કરેલાં પાપ સામે ખેલનારા નીકળ્યા છે. એ જ પ્રશ્નએ અનેક સુધારા કરવાને તત્પરતા અતાવી છે. એક સર હેનરી કૅમ્પબેલે દક્ષિણ આફ્રિકાને યુનિયન આપ્યું. યુરેપની અંદર થયેલા મહાન સુધારાઓનું મૂળ ઇંગ્લેંડમાં છે. દક્ષિણુ આફ્રિકામાં બળવાનું કઈ પણ ચિહન ન હતું છતાં ફૅમ્પબેલે લૉર્ડ મિશ્નરને કાઢવો અને પ્રાને જગાડી. લાખા રૂપિયા ખર્ચીને ચીનાઓને કાઢવા અને પ્રશ્નને રવતંત્રતા આપી. ચીનાને રાખવામાં તે સત્યાનાશ વળી જશે, અવેા ઘણી ખાણુના મનેજરોએ પ્રચાર કર્યાં, પણ પ્રજા અડગ રહી. એવા અનેક દાખલા છે. પણ એથી એની પૂજા કરવાની જરૂર નથી. એ પ્રજાનું જમે પાસું પણુ તપાસવું જોઈ એ એટલુ જ હું કહું છું. તમને એક જ વસ્તુ હું પૂછું છું. તમારી મુરાદ શી છે? ભાગીદાર થવાની તમે વાતો કરેા છે તે દાંભિક છે, જયાં સુધી તમે સામ્રાજ્યના ચાવ માટે લડવાને તૈયાર ન થાઓ. પ્રજાની પાસે ચોખ્ખી વાત કરે। અને અમલમાં સૂકા. મૌનવ્રતને ભારે ગુણ છે, તમારાથી એલ્યા વિના ન રહેવાય તા જ એલો — અને તેવુ એલેલું પાકેલા ફળરૂપે ભીન્નના કાન ઉપર પડશે. તિલકમાં

૧૨૦

૧૨૦