અનુમાનની ત્રુટિ તે અનુભવની ભવ્યતા જોઈ શકાય છે. તેથી જ માદિના પાલનની જરૂર છે. એ અનુભવજ્ઞાનની એક જ સીડી છે. બાપુના આશીર્વાદ >>> લશ્કરભરતી ઉપરની પત્રિકા સાહિત્યમાં અમર થઈ જાય તેવી છે. એ મેકલતાં હોતિ મૅનતે લખેલેા પત્ર: “ આ સાથે મેં જે અપીલ માકલી છે તેની તરફેણમાં તમારી કલમને લાભ મેળવવામાં હું સફળ થઈશ કે કેમ તે જાણુતા નથી. પણ લાભ મળે તે અને હું બહુ કીમતી ગણીશ. મારે તેની જરૂર છે. મને ચોક્કસ લાગે છે કે સરકારને આપણે સિપાઇ એ પૂરા પાડીએ અને સાથે સાથે સરકારના અન્યા સામે લડત પણ આપતા રહીએ. એમ કરવામાં આપણે બધા સાચી રીતે એક- મત થઈ શકીએ. સરકારી અમલદારની મૂર્ખતા સૈન્યભરતીનું કામ મુશ્કેલ બતાવે છે. પણ તેથી હું નાસીપાસ થતો નથી. આપણે આપણુથી થઈ શકે તે બધું કરી છૂટીએ. વિરધસભામાં જે રાવા થયા તેને હું આવા અ કરું છું. સેવક મા॰ ૬૦ ગાંધી’ હામલમાં તેડાવું કે નહીં તે વિષે વિઠ્ઠલભાઈ ને લખ્યું: ભાઈશ્રી વિઠ્ઠલભાઈ, t આપને પત્ર મળ્યા. મને તે લાગે છે કે હામલ બહાર રહી અને તે સેવા કરવી એ આપના જેવાને સારુ ફ્રીક છે. હાલ હામરૂલ લીગ કફોડી દશામાં છે. અહારની ઉપાધિને લીધે દશા ક્રેાડી છે એમ નહીં, પણુ આંતરિક ઉપાધિ ઘણી છે. કયા રસ્તા લેવા એ મુકરર નથી કરી શકયા પજવણી કે મદદ? ઉજવણી ઘણી કરી. હવે તેમાંથી નિવૃત્તિ મેળવી ઘેાડું બાંધકામ કરવાની જરૂર છે. તે ન થાય ત્યાં સુધી લીગની સેવાશક્તિ ખીલવાની નથી. જો લીગને સેવા તરફ વાળવાને ખાતર જ દાખલ થાઓ તો જરૂર દાખલ થાઓ. પણ નાનામોટા અધાની સાથે બાથ ભીડાતા દાખલ થાએ એવુ લીંગરા ન ઇચ્છે. પ્રાઈ સસ્થાને તોડવાના ઇરાદાથી તેમાં દાખલ થવું એ તે ચેખ્ખા દ્રોહુ જ ગણુાય. તબિયતને સાચવવાની કળા હાથ કરે તેાયે દેશની માટી સેવા ગાશે. થયા છે. વલ્લભભાઈ તે નવા ધંધા કેવા લાગે છે? તે ફ્રિંટિ ંગ સાર્જ ટ ૧૨૩
મેહનદાસના વંદેમાતરમ્ ”
૧૨૨