લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તે જ દિવસે મિસ ગ્લેશિનને કાગળ લખ્યો. પ્રિય મિસ ગ્લેશિન, “ જે કાગળની લાંબા વખતથી હું રાહ જોતા હતા તે આવ્યો ખરા. અમે બધાં તમારા કાગળની રાહ જોતાં જ હાઈ એ છીએ. << અલબત્ત ફિનિક્સ વેચી દેવાનું નથી. તેમાં પાંચ એકર જમીન તમારે જોઈતી હાય તો મળી શકશે. તમારું સ્વપ્નું મને ગમે છે, ખાસ કરીને એટલા માટે કે તેમાં હિંદુસ્તાનની મુલાકાત લેવાની વાત પણ આવે છે. “ તમને ટાઇપરાઇટરને કંટાળા આવવા માંડયો છે એ જાણીને હું બહુ રાજી થયા છું. રામદાસને મે દરજી થવાનું કહ્યું જ નથી. એટલા માટે નહીં કે દરજી ફામમાં કશું કાવ્ય જ નથી. એ આદર્શ દરજી થાય પણ ખરા. પણુ અ વિચિત્ર છોકરા છે. તેને જાત જાતના અનુભવા મેળવવાનું ગમે છે. તે જો કવિ થાય તે શબ્દેને કિવ નહીં થાય, શોમાં કવિ થશે; અને તેય કાર્યોને અને કાયમાં કવિ થશે. રામદાસ સ્વપ્નસેવી છે અને મને સ્વપ્નસેવીએ ગમે છે. હું આશા રાખું છું. તમે એના મિત્ર અને માદક અની એને સન્માર્ગે ચડાવશેા. હું ઇચ્છું છું કે થોડા વખત જઈ ને તમે મણિલાલ સાથે રહે. ત્યાં તમારા અભ્યાસ તમે ચાલુ રાખી શકશે. 64 વાગેલ, ફિલિપ અને ડોકના ઘરમાં બધાં કેમ છે? કેાઈ વાર એમને મળેા છે ખરાં? મેક અનટાયર કર્યાં છે? હિંદી ામનું કામ કેમ ચાલે છે? થખીને મળે છે ખરાં? તેને કેમ આમ થયું છે? આ બધા પ્રશ્નો તમારા કાગળામાં તમે ચોં એવી હું અપેક્ષા રાખું. પણુ ન મામા કરતાં કહેણા મામેા સારા. હું અહીં મારું જીવન બહુ જિટલ થઈ ગયું છે. મારાં છાપાં જોગાં નિવેદન- માંથી કાંઈ નહીં તે જે અગત્યનાં હોય તે તમારે વાંચવાં જોઈ એ. હમણાં હું સૈન્યભરતીના મહાકાય માં પડવો છું. મારા કામને અગે મારે સતત રેલની મુસાફરી કરવાની આવે છે. એકાંત અને આરામ માટે હું બહુ ઝ ંખના કરું છું. પણ કાઈ દિવસ મારા નસીબમાં તે હાય એમ જણાતું નધી. અહીં કસ્તૂરબાઈ ના વિકાસ બહુ અદ્ભુત થઈ રહ્યો છે. જે વસ્તુએ માટે એ ત્યાં ઝઘડા કરતી તે વસ્તુઓને વિષે અહીં તેણે મનનું સમાધાન બહુ સુંદર દક્ષિણ આફ્રિકામાં શરૂઆતમાં બાપુના ટાઈપસ્ટ તરીકે કામ કરતાં. પછી તે બાપુનાં બહુ જ વિશ્વાસુ સાથી બન્યાં. સત્યાગ્રહની લડતમાં તેમણે બહુ જ મદદ કરેલી. તેમની ત્યાગવૃત્તિ, નિચતા, પ્રામાણિકતા અને ફરળતાનાં વખાણ

કરતાં બાપુ કદી થાકતા નહીં.

૧૨૫