લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કેળવ્યું છે. પણુ એ બધાનું વષઁન હું ન કરું. તમારે અહીં આવીને એ નજરે જોવુ જોઈ એ. પ્યાર. વેસ્ટને કાગળ : ૫ ૮૮ ભાઈશ્રી વેસ્ટ, મા ક૦ ગાંધી’ “ તમારા કાગળ મળ્યો, તેથી આન ંદ થયો. હું ઇચ્છું છું કે તમારી નાણુાં વિષયક બાબતની તમે ચિંતા ન કરો. આલ્બર્ટ મારા ભાઈ સમાન છે. કાઈ વસ્તુ તેના ઉપરના મારા વિશ્વાસ ડગાવી શકે એમ નથી. આલ્બ તે વિષે નિરાશ થાઉં તે દુનિયાને વિષે મારે નિરાશ થવું જોઈ એ. મેં એને લખી દીધું છે. હું જાણું છું કે પ્રસ્તુત સોગામાં જે કરવું ઉત્તમ હતું તે તેણે કર્યુ છે. હું જાણીને રાજી થયો છું કે તમે અને સૅમ બન્ને બાળાની યોગ્ય કેળવણી માટે અદોબસ્ત કરી શકયા છે. હિલ્લાને હું યાદ આવું છું ખરા? મણિલાલને શું થયું છે તે મને ખબર પડતી નથી. તમારા બધા વિષે તેને બહુ ઊંચા અભિપ્રાય હતો. અને તમે બધાએ પણ તેના ઉપર ખૂબ પ્રેમ રેડેલે છે. પણુ એતે સ્વભાવ વહેમી બનતા જાય છે. હું હજી ધારું છું કે એ એ સુધારી લેશે. હું જાણું છું કે તમારો પ્રેમ એના વહેમને હાંકી કાઢશે. હું આશા રાખું છું કે તમે એની પાસે જા, એની સાથે વાતો કરશે, એની સાથે દલીલ કરા અને એને જીતી લેશે. તમારે વિષે મણિલાલના મનમાં ખાટા ખ્યાલ રહે એ વિચાર જ હું સહન કરી શકતા નથી. “ આશ્રમને માટે નવાં મકાને બંધાવવાનું કામ હમણાં ચાલે છે. હું ઇચ્છું છું કે મકાનાંધકામ ઉપર દેખરેખ રાખવાને માટે તમે અહીં હા. જમીન બહુ સુંદર સ્થળે આવેલી છે. મગનલાલ બધું સંભાળે છે. ત્યાં ફિનિક્સનાં મકાનો બંધાતાં હતાં ત્યારે આલ્પ્સ જે કામ કરતા હતા તે મગનલાલ કરે છે. એને આશ્રમની બહાર કરો. આનંદ જ નથી. તમને અધાંને પ્યાર. મા ક॰ ગાંધી ક ૨૪-૬-'૬૮ અમદાવાદમાં. સવારે કાગળા. અપેારું શિક્ષકાને મળ્યા. છેકરાઓને પોતાના પ્રિય ધંધા વિષે મધુરા મધુરા શબ્દે સવાલા પૂછ્યા. કાઈ એ વણાટ, કેાઈ એ સંસ્કૃત, એમ કહ્યું. નીલક આલેખન કહેલું, કૃષ્ણદાસે ગણિત કહેલું, અને કાકાના ખાળે કહેલું કે • મતે તે રમવાનું ગમે.' પછી રામાયણની વાત કરી, તેમાંથી લેવાના એધની વાત કરી, શરીરના અવયવ સબંધે વાતો કરી, ટટ્ટાર અને સીધા

૧૩૬

૧૨૬