લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એસવાથી અને ખૂંધા બેસવાથી હાજરી અને ફેફસાં ઉપર થતી અસર બાળકને સમજાવી. અને એ વાતમાંથી નીતિ ઉપર ચડ્યા. કેટલાક સુંદર ઉદ્ગારા નીકળ્યા : તમે પાત ઉપર ગમે તે ભાત પાડા, પશુ પાતને તે દૃઢ, ઘટ્ટ અને સ્વચ્છ રાખજો. પાત તે તમારું શીલ છે, ચારિત્ર્ય છે, ભાત તે તમે વિદ્યાની — ગણિત, ભાષા, વિજ્ઞાનની પાડી શકેા છે, પણ પાતને શુ રાખવામાં એ કશું કામ ન આવે. પેાતને તમે તમારા સયમથી, સદ્વિચારથી, સત્સંગતિથી અને સાચનથી જ સારું રાખી શકો.” સાંજે આશ્રમમાંથી નીકળ્યા. આ સાથે હતાં. હું દોડતો દોડતા સાથે થઈ ગયા. મને કહે : મહાદેવ, રાજકીય પ્રશ્ન ઉકેલવા કરતાં સંસારના પ્રશ્ન ઉકેલવા અધરા છે. અને આ ચચી આવી છે તોયે થઈ જાય છે કે હું નડિયાદ આવીને રહું. મે ચંચીબહેનના અને પાર્વતીના રડવાના સમાચાર આપ્યા. તે કહે કે બધાં પોતપોતાનું દુ:ખ રડી રહ્યાં છે, આપણે સોનું રડવાનું, પગુ સોનું રડવા જઈએ તે દહાડાના ચેવીસેચોવીસ કલાક જાય. મેં કહ્યું : સ્ત્રી કેટલી પરતંત્ર છે ? ધણી ગમે તે કરીને આવે તે પણ સ્વીકારી લેવુ પડે છે અને તેનાં પરિણામ ખમી લેવાં પડે છે. બાપુ : આખા જગતની સ્ત્રીને એમ છે. પણ હું એમાં કંઈ દુ:ખનું કારણુ જોતા નથી. એ તો એને સ્વાભાવિક ધર્મો જ છે. એને અવલબનતી જરૂર રહે છે જ. તે અવલખનમાં સ્ત્રીઓ આનંદ માને છે, એ જ એનું જીવન છે. આપણે કમાઈ લાવીએ, બહારના પ્રશ્ને જાતે જ ફૂટી લઈ એ, સ્ત્રીને કહીએ કે એમાં તારે માં ઘાલવાનું કાંઈ પ્રયાજન નથી, તું સુખે બાળકાને સ ંભાળ, તેને આનંદમાં રાખ. અને એ તદ્દન સ્વાભાવિક વ્યવસ્થા છે. બકરી ગરીબ છે તે ગરીબાઇ બકરીને દુઃખરૂપ છે કે? એમ તે સ્ત્રીના માસિક આવ અને જનનના કાય તે પણ દુ:ખ ગણવા જેવું છે. એ દુ:ખ ગણાય. ખરાં ? મેં કહ્યું : ના, પણ એના જેટલું જ સ્વાભાવિક પરાવલંબન નથી. આપુ : એટલું જ સ્વાભાવિક છે. કાઈ પણ સ્ત્રીને આલખન વિના નથી ચાલતું એ તે સાચુ 3ની ? . . . જેવી અહાદુર બાઈ ને પણ ટકા તા જોઈ એ જ. પુરુષ વિના એને ચાલી શકતું જ નથી. મે મિસિસ એસટતા દાખલા આપ્યા. તો કહે કે, ખરેખર છે. એણે પણ એક પછી એક આધારા શાલ્યા છે, અને હવે તે એવા માણુસને શેાધ્યા છે કે એણે પાતાતી કિંમત ઘટાડી છે. મેં પૂછ્યું : ક્રાણુ સર સુબ્રહ્મણ્ય આયર !

  • મેટા દીકરા હરિલાલભાઈનાં પત્ની.

૧...

૧૨૭