આવી ચેતવણી આપવામાં પણુ માન રહેલું છે. છતાં તેને ભય વહારીને પણ હું કહું છું કે હું કાઈ ને ગુરુ થવાને લાયક નથી, હું કાઈ ના ગુરુ થઈ શકતો નથી. ધમ ગુરુની જે શેાધમાં હોય તે શું ગુરુ થાય ? શિષ્ય પાતાને કહેતાં પહેલાં એક કરોડ વાર વિચાર કરો. શિષ્યે તે ગુરુને શબ્દ કદીયે લેાપવા ન જોઈએ. મારે ગુરુ થવું હોય તે નિર્દોષતાના દાવા કરવા પડે. હું તા વાદળમાં રહેતો હોઉં એમ મનાય છે. હું તે અંકાઈ ગયેલો છું, હું તો કાંઈ પણ કરી શકું એમ મનાય છે, એટલે મારું કહેલું કાઈ ન કરી શકે એવા લપ સૌને રહે છે. પશુ પંડયા તે સત્યાગ્રહ થાડા વખત ઉપર શીખવા માંડવા અને એમ. એ.ની પરીક્ષામાં પણ પાસ થઈ ગયા. ભાષણની અસર લોકા ઉપર સરસ પી. શકરલાલને ત્યાં રાત્રે ન સૂતાં સ્ટેશન પર સુવાનેા જ આગ્રહ કર્યો અને રાત્રે અગિયાર વાગ્યે ત્યાં ગયા ! નિડયાદમાં બાપુને માનપત્ર આપવા માટે જાહેર મીટિંગ. બપોરે ત્રણ સુધીમાં તે ખૂબ કાગળા લખી કઢચા. હરિલાલ સબંધે ૨૬-૬-૨૮ if લખી દીધું કે “ મને પણ એ છોકરો નિદ્વેષ નથી લાગતા. તમે મને ખુશ રાખવા માગતા હો તો એને કાટ પાસેથી ન્યાય અપાવશે.” અપોરે ત્રણ વાગ્યે સરઘસ નીકળ્યું. નડિયાદનું માનપત્ર. સેવાધર્મ સબવે ઉન્નત ઉદ્દગારી. વલ્લભભાઈનાં જાહેર વખાણુ. લડતમાં એ ઉપ-સેનાપતિ હતા. આશ્રમના ભંગી અને બાળકાની સેવા એ ખરી સેવા હતી. એમણે ધમ ભરી સેવા કરી હતી એવાં વચન. પૈસાના ભૂખ્યાં કરતાં માનને ભૂખ્યા માણુસ વધારે દુષ્ટતા કરે છે, પ્રજાને વધારે નુકસાનકારક છે. રાત્રે રિક્રૂટિંગ ઉપર જ વાતો. ઍઝને લાંખે પત્ર. રસાઈ કીધી. રાસના રિપોટર લખ્યો. આપુએ કાગળા લખ્યા. ઇન્દુલાલે અંગ્રેજી કર્યું. તપાસીને એમા, તમે લેાકેાએ હજી એ કળા નથી જાણી લીધી. આને સુધારવા બેસું તે આખુ સુધારી નાખું, ઇન્દુલાલને કહે કે ભાઈ, એ એક નવા હુન્નર છે, અભ્યાસથી જ શિખાય, ૨૦-૬-૨૮ આશ્રમમાં ગયા. આશ્રમમાં ખ સબધે ચર્ચા. . . . ની મા ગુજરી ગઈ, તે માટે તે ઘેર જવા માગે તેા તે લેાકાચારને વશ થઈ તે જ ત્યાં જાય. તેટલા માટે આશ્રમને એકલા ભાડાના રૂપિયા એંશી ખર્ચ કરવા પડે. એ પ્રમાણે ૬-૭-૬૮
૧૩૦
૧૩૦