લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ સવાલ રહ્યો. માસ ઇલાકાને તમે હિંદીનું દાન કરી શકેા અને લેાકા તે લે તે એક મહત્ત્વના સવાલને ડયા થાય છે. મદ્રાસ અને શ્રીા હિંદના ભાગેને તમે સંગમ કરાવ્યા કહેવાય. ગંગાના પુત્ર આંધવામાં જેટલી કળા અને જેટલી ધીરજની જરૂર છે તેથી વિશેષ તમે જે પુલ બાંધી રહ્યા છે તેમાં જોઈએ. તમે હિંદી સહેલું અને રમૂજી કરી મૂકે તેમાં તમારી ચતુરાઈ નેા ખપ આવી જશે. તેમ કરવા સારુ તમારે નવરાશ મળે ત્યારે હિંદી, ગુજરાતી, અંગ્રેજી તામિલ વગેરે વ્યાકરણા વાંચી જવાં જોઇ એ. તેમાંથી તમને સહેલી ચાવી કાઈ મળી જશે કે જેથી તમે લેકાને થવુ શીખવી ધણું ઈ શકશો. ધાતુ ઉપરથી થયેલા શબ્દો ખૂબ આપી દેવા. એમાં યાદશક્તિના ઉપર થાડા મો આવે છે. ત્યાં હિંદીને તામિલ શીખવા સારુ મોકલવાના છે તેની સગવડ વિચારવા મેં તમને લખ્યું છે. તેની વાત મિ. નટેસન, હનમ તરાવ વગેરે સાથે કરો. રેવાશંકર સાટા અને છેટમ આશ્રમમાં પાછા આવી ગયા છે. જોકે જવાબદારી વધી છે છતાં આ મને ગમે છે. હરિલાલ રાજકાટથી નીકળી આજે રાતની ગાડીમાં પસાર થશે. . . .ની મા ગુજરી જવાના સમાચાર આવ્યા છે. તમે તેની ઉપર કાગળ લખજો. આ ઉપરથી મે કાલે આશ્રમમાં બહુ પવિત્ર ચર્ચા ચલાવી. ચર્ચાને પવિત્ર કહું છું કેમ કે સહુએ ધણા વિવેકથી અને ધમ વૃત્તિથી ચોખ્ખા જવાબ આપ્યા. પ્રશ્ન આ હતો : હવે માની કાણે જવા માગશે. આ ખર્ચ એ શી રૂપિયાના છે. એ આશ્રમ ઉપાડી શકે? ઉપાડવુ જોઇએ? જેણે દેશને સારુ ભેખ લીધા છે, જેણે સેવાધમ સ્વીકાર્યો છે તેની મા મરતી નથી, કેમ કે તેની મા થવાને લાયક જેટલી સ્ત્રીએ તે તેની મા છે. આપ મરતો નથી, કેમ કે મોટા સ. પિતા સમાન છે. સેવા તેમની સ્ત્રી છે, તે તે મરે જ કેમ? બીજી જગત ભાઈબહેન છે. માની કાણે જવુ તે કેવળ ફિટ છે. તેનું પાલન કરવા જગતને નમવા ખાતર નાહક પૈસાને વ્યય થાય? આવે! પ્રશ્ન ચર્ચો. સહુએ શાંતભાવે જવાબ આપ્યા કે તેમાં ખ` ન જ થાય. સતાક અને આ પણ હાજર હતાં. છતાં બધાંએ હરાવ્યું કે આ વેળા એ નિયમ લાગુ ન પાડવે. .ની અને બહેનની મરજી ઉપર મૂકી દેવુ. ઘણે ભાગે તે જશે. “ તમે ત્યાં કઈ છાપાં વાંચે છે? અહીંથી કાંઈ માકલું ? બાપુના આશીર્વાદ 23 રાતે હરિલાલને મળવા ગયા. સ્ટેશન ઉપર સાંજે પણ ગયા હતા, પણ ન મળેલા. રાતે મેલ ઉપર પણ “ મારે જવું જ જોઈ એ "કરીને ગયા. રિલાલ સેકડ ક્લાસમાં ઊધતા હતા. એને નડિયાદ કાઈ મળવા આવશે એવી પણ

૧૩૪

૧૩૪