મ ચાનક ન હતી. એ પાંચ વાતા થઈ ન થઈ ! ખાપુને પણ ખૂત્ર આઘાત પહોંચ્યા. “છોકરાના ચહેરાપણુ તદ્દન ખદલાઈ ગયા છે.” એવુ એક માત્ર નિ:શ્વાસનું વચન ઘેર આવતાં કાઢયું. આગલે જ દિવસે દેવદાસને લખ્યું હતું કે એનામાંથી મા ચાલ્યું ગયું છે. તું આથી દુ:ખી ન થતો. પણ એટલું જોજે કે માણસ પડવા માંડે તે પછી કેટલા પડે છે. તેને માટે જે અભિમાન હતું — સ્વતંત્રતા- વાળેા છે એવુ — તે પણ બાપુમાંથી ચાલી ગયેલું જણાયું! . રાઈતા પત’વાંચી નાખ્યા. પહેલી વાર વાંચનારને જેટલા આનદ થાય તેટલા આનંદ બાપુને થયા. ૨-૭-૨૮ C આજે પણ વિશ્રાંતિઃ કાળેા લખ્યા. રસાયાને પાંત્રીસ રૂપિયા પગાર લાકાતે ખચે અપાય એ તો ભય કર કહેવાય. આજે રસોઇયાને અને નાકરને રુખસદ આપી. હાથે રાંધવાને નિશ્ચય થયા. હાસ્યમંદિર ’ વાંચવાનું શરૂ કર્યું, ખૂબ ખુશ થતા હતા. ફ્રિંટિંગનું કામ ઉપાડ્યું ત્યારથી અહિંસાધમી હિંસાના કેમ ઉપદેશ આપી શકે એવા ઘણાના પત્રો આવ્યા કરતા હતા. એમાંથી ઍન્ડ્રુઝની ચર્ચાનું એક મેટું પુરાણ ઊભું થયું. એમને એ વિષે લખેલા બધા પત્રો જુદા છપાવવા જેવા છે. મિસ ફેરિગે પણ એ બાબત એક વાર લખેલું : .. “ વાઈસરોય ઉપરતે તમારે કાગળ મે વાંચ્યા છે. સત્યાગ્રહી તરીકે તમારા વિચારો અને લાગણીઓ સાથે તે કેવી રીતે સુસંગત છે તે હું સમજી શકી નથી. અથવા બીજી રીતે મૂક તે જે દઢ રીતે અહિંસામાં માને છે અને સત્યાગ્રહના પ્રયાગાને માટે જેણે પાતાનું આખું જીવન સમર્પિત કરેલું છે તે ખીજાઓને કાઈ પણુ રીતે યુદ્ધમાં તેડાવાનું અને લડવાનું કેવી રીતે કહી શકે?” અને ઉત્તર ઃ CC B જે માણસ મારવા ઇચ્છે છે પણ તેને અપગ બનાવી નાખેલા હાવાથી તેમ કરી શકતા નથી તેને હું શી સલાહ આપી શકું ? ન મારવાતા અહિં સાને સદ્ગુણ તે સમજી શકે તે પહેલાં પોતાને જે હાથ તે ગુમાવી એ છે તે એને મારે પાછે આપવા જોઈએ. જુવાન હિંદીઓને લશ્કરમાં જોડાવાની સલાહ હું હંમેશાં આપતા આવ્યો છું. પણ અત્યાર સુધી એને સક્રિય પ્રચાર કરતાં મેં મને રોકયો હતો. એનું કારણ એટલું જ હતું કે દેશના કેવળ રાજકીય જીવનમાં અને ખુદ યુદ્ધમાં પુરતા રસ લેવાની મને અંદરથી પ્રેરણા થઈ નહેાતી. પરંતુ દિલ્હીમાં મારી આગળ કાણુ સમસ્યા આવીને ઊભી
૬ =U
૧૩૫