રહી. મને એકદમ ઊગી ગયું કે લશ્કરમાં જોડાવાના પ્રશ્નને ગંભીરપણે વિચાર ન કરું તે જીવનના મેટામાં મેટા પ્રશ્નને હું પૂરતું મહત્ત્વ ન આપું. આપણે કાં તે આ રાજ્યથી મળતા અધા લાભાના ત્યાગ કરવા જોઈ એ અથવા તે યુસંચાલનના કામમાં આપણી પૂરેપૂરી શક્તિથી તેને મદદ કરવી જોઈએ. લાભોને ત્યાગ કરવા આપણે તૈયાર નથી. હિંદીએએ તે એવ ુ કે વ્ય અજાવવાનું છે. તે શાંતિના સદેશે ફેલાવવા માગતા હોય તોપણ તેમણે યુદ્ધ કરવાની શક્તિ પ્રથમ સાબિત કરવી જોઈ એ. આ શોધ મેં કરી. તે ભયંકર છે પણ સાચી છે. જે પ્રજા લડવાને માટે નાલાયક છે તે ન લડવામાં રહેલા ગુણા વિષે પોતાના અનુભવાતી સાબિતી આપી શકે નહીં. આ ઉપરથી હું એવુ અનુમાન કાઢવા માગતો નથી કે હિંદુસ્તાને લડવું જ ોઈ એ. પણ હું એટલું જરૂર કહેવા માગું છું કે હિંદુસ્તાનને લડવાની કળા આવડતી હાવી જોઈ એ. અહિંસા એટલે મારવાની અથવા તેા નિ પહેાંચડવાની ઇચ્છાને નાબૂદ કરી નાખવી. અહિંસા એવા જ માણસો પ્રત્યે આચરી શકાય જે આપણા કરતાં બધી રીતે ઊતરતા હોય. એને અર્થ એ થયો કે પૂર્ણ અહિં સાધની એ છેવટની પૂર્ણતા પ્રાપ્ત કરેલી હાવી જોઈ એ. ત્યારે આને અથ શું એવા થયે કે આપણે બધાં પૂરાં પ્રેમધમી બનીએ તે પહેલાં આપણે સૅન્ડ થવાનો પ્રયત્ન કરવા જોઈએ?! આ અનાવશ્યક છે. આપણે દુનિયાની સામે અડગ ઊભાં રહી શકીએ એટલું ખસ છે. એ જાતની હિંમત આપણામાં હોય એ તદ્દન જરૂરી છે. કેટલાકમાં આવી હિંમત તે લડવાની તાલીમ મેળવે ત્યાર પછી જ આવી શકે. હું જાણું છું કે મારી દલીલ મેં બહુ કઢંગી રીતે મૂકી છે. હું નવા અનુભવેામાંથી પસાર થઈ રહ્યો છું. મારા આંતરિક વિચારો વ્યક્ત કરવાને હું મથામણ કરી રહ્યો છું. કેટલીક વસ્તુએ હજી મને ચોખ્ખી દેખાતી નથી. જે વસ્તુ મારા મનમાં સાફ થઈ ગઈ છે તે ખીıએને કહેવા માટે હું શબ્દો શોધી રહ્યો છું. પ્રકાશ અને માદન માટે હું પ્રાર્થના કરી રહ્યો છું અને ખૂબ વિચારપૂર્વક હું કામ કરી રહ્યો છું. જરૂર મને લખજો અને મારી જે દલીલે તમને ન ટકી શકે એવી લાગે તે માટે શબ્દે શબ્દે અને વાકયે વાકયે લડશે. એથી કરીને મારા મા શોધવામાં હું શક્તિમાન થઈશ. આ દિવસે જ મગનલાલભાઈ તે આશ્રમની વ્યવસ્થા માટે લખતાં નીચેના ઉદ્ગાર કાઢેલા : 1 - આપુ નિયમિત કરવા “ચોપડીએ આવવી જ જેઈ એ. બીજો સામાન પણ મંગાવી લેવાની જરૂર ોઉ છું .ની ભલાઈ તે .. નથી કહેતાં એટલે આપણે વળગી આપણે દુરુપયોગ કર્યો લાગે છે. તે તાણીને રહીએ છીએ. ચોવીસ કલાકની ધમકી
૧૩૬
૧૩૬