ખનશે તે આશ્રમમાં એ રાત રોકાઈશ તે ખીજે દહાડે સવારની ટ્રેનથી પાછો આવીશ કે જેથી આપણુને રાત મળી શકે. મિસિસ એસટને પત્ર લખ્યા : બાપુના આશીર્વાદ ” વ‘- બિનશરતી લશ્કરભરતીની તરફેણમાં તમારા અસદિગ્ધ નિવેદન માટે હું ન્યૂ ઇન્ડિયા વ્યર્થ શોધતો રહું છું. જરૂર એટલું તે તમને સાફ લાગ્યું જ હશે કે દરેક હોમરૂલ લીગર જો સક્રિય ભરતી કરનાર ખની બેસે તે જે ફેરફારોમાં આપણે સંમત હાઇ એ તેટલા જ ફેરફારો સાથે આપણે કેંગ્રેસલીગ યેાજના ખચીત પસાર કરાવી શકીએ. મને લાગે છે કે આ એવા વખત છે જ્યારે આપણે લેાકાને સ્પષ્ટ દોરવણી આપવી જોઇ એ. તેમના અભિપ્રાયની રાહ જોતા એસી ન રહેવુ જોઈ એ. તમારા જૂના જુસ્સા જે વિરોધની સામે વધુ જોરદાર થતા હતા હું તમારામાં જોવા ઈચ્છું છું. આપણે જો રગરૂટા પૂરા પાડીશું તે આપણી શરતો આપણે કબૂલ કરાવી શકીશું. પણ સરકારની શરતેની રાહ શ્વેતાં બેસીશું તે ત્યાં સુધીમાં લડાઈ પૂરી થઈ જશે અને હિંદુસ્તાન સાચી લશ્કરી તાલીમ વિનાનું રહી જશે અને આપણા ઉપર લશ્કરી સરમુખત્યારી આવી પડશે. પરિસ્થિતિને આ રીતે વિચાર કરવા તે અતિશય સ્વાથી છે. પણ સ્વાર્થ જ સૂચવે છે કે દેશ આગળ જે વસ્તુ મૂકવાની મેં હિ ંમત કરી છે તે એકમાત્ર અકસીર ઉપાય છે.. “હું જાણું છું કે મારા કાગળને તમે ધૃષ્ટતાભર્યાં નહીં લેખા. ભાઇશ્રી ઝીણા, સેવક મા ૩૦ ગાંધી ” આ “હું.. ખૂબ ઇચ્છું છું કે લશ્કરભરતીની બાબતમાં તમે સાફ સાફ નિવેદન કરો. તમે એટલું જોઈ શકતા નથી કે જો દરેક હામલ લીગર લશ્કરભરતી કરનારા શક્તિશાળી એજન્ટ બને અને તેની સાથે સાથે જ બંધારણીય હકા માટે લડતા રહે, તો આપણે કેંગ્રેસલીગ ચેાજના માત્ર જેમાં આપણે સમત હાઈ એ એટલા જ ફેરકારા સાથે નક્કી પસાર કરાવી શકીએ ? લશ્કરભરતી કરતા હાઈ એ તે અત્યારે આપણે એલી શકીએ છીએ તે કરતાં ઘણી વધારે અસરકારક રીતે ખેલી શકીએ. પ્રથમ તમે લશ્કરભરતી ક્રિસ ખાલેા પછી સઘળું જ તમને મળી રહેશે.' આપણે લોકાને સાફ દારવણી આપવી જોઈ એ. આપણું કહ્યું લેકે માનશે કે નહીં તેને વિચાર કરવા જોઈ એ નહી. હું તમારી પાસે હૅરદાર નિવેદન માગું છું, ખચકાતું ખચકાતું નહીં.
૧૩૮
૧૩૮