લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

“હું જાણું છું કે આ કાગળનું તમે કશું માઠુ લગાડશે નહીં. સેવક મા ક॰ ગાંધી ’ હમણાં જે મળવા આવે છે એમની સાથે લશ્કરભરતીની જ ચર્ચા ચાલે છે. એ ચર્ચાના મુખ્ય મુદ્દાઓઃ સ્વરાજના અથ — ઈંગ્લંડની સાથે રહીને પૂરી સ્વત ંત્રતા. આ લડાઈમાં ઇંગ્લેંડને મદદ કરી શકીએ તે! ઇંગ્લંડ આપણી ઉપર રાજ કરે છે તેને બદલે આપણેા હાથ તેની ઉપર રહે. આપણે લશ્કરી તાલીમ લઈ લેવાની જરૂર છે. અહિં સાધમ ને પાળનારા મે મારા જેવા હિંદુસ્તાનમાં કાઈ ભાળ્યા જ નથી. હું તો પ્રેમથી ભરેલા છું. અંગ્રેજોનાં પાપ મારા જેટલાં કેાઈ એ નથી જાણ્યાં, તેમ તેમનાં પુણ્યો. પણુ કાઈ એ મારા જેટલાં નથી જાણ્યાં. જેને શસ્રકળા શીખવી છે, જેને મારી જાણવું છે તેને હું હિંસા કરતાં પણ શીખવું. આ વખતે હું કાંઈ ન કરી શકું તે તમારે એમ સમજવું કે મારી તપશ્ચર્યા ઓછી છે. માર્યા વિના જેને મરતાં ન આવડે તેણે મારીને મરતાં શીખવું. રંગા આયર નામના એક ઍડવાટના કાગળ આવ્યો. દિલ્હીમાં મળ્યા ત્યારે એણે ખેડા સત્યાગ્રહની સહાનુભૂતિ માટે ચાળીસ સભાએ કરવાનું કહ્યું હતું. પણ તેમ ન કરી શકયા તે માટે દિલગીરી દર્શાવી અને ખેડાના વિજય માટે ધન્યવાદ આપ્યા. તેને ઉત્તર : ' ભાઈશ્રીરંગા આયર, તમારા અભિનદન માટે આભારી છેં. ગામડાંઓમાં તમે ઘણી સભાએ ન ભરી શકયા એ વસ્તુને હું અનથ નહીં કરું. એ વસ્તુ કેટલી મુશ્કેલ છે તે હું નાણું છું. છતાં ગામડામાં પ્રવેશ કર્યા વિના આપણી હેમલની યેાજના કા કામની નથી. આમજનતાનું પીક્બળ આપણે મેળવી શકીએ તે આપણા ધ્યેય તરફની આપણી ફ્રેંચ ન ખાળી શકાય એવી થાય. આટલી સાદી વાત આપણે સમજતા નથી, એ આપણી નજર સામે ભજવાઈ રહેલા કરુણ નાટકની વધારેમાં વધારે કરુણ ઘટના છે. તેમાંથી તમારે નીકળી વુ હોય તો તમારું પુત્ર અંધ થઈ જાય એ. જોખમ ખેડીને પશુ તમારે હિંદી શીખી લેવુ જોઈ એ અને ગ્રામવાસીએ વચ્ચે રહીને કામ કરતા થઈ જવું જોઈએ. હું જાણું છું કે તમારા પત્ર માટે તમે ભારે શ્રમ ઉડ્ડાવ્યા છે. પણ હું એ શ્રમને લગભગ એળે ગયેા સમાં છું. પશ્ચિમનું જે શિક્ષણ આપણે મેળવ્યું છે તેનાં સુફળ કરાડા ગ્રામવાસીઓને આપણે આપવાં જોઈ એ. પણુ

આપણે તે આપણી જ અંદર ને અંદર વિચારો વાગોળ્યાં કરીએ છીએ

૧૩૯