લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
 
૧૪
 

CC ચિ. જમનાદાસ,

તમે તમારું કાય છેાડીને મારી પાસે રહી કશું લેવાના નથી. થોડા દિવસ પછી તમે જ કટાળશા ને છેડેલી ફરજ યાદ કરશેા. 36 એટલે તમારે ત્યાં રહીને આનંદ શોધવાનેા છે. અત્યારે મારી પાસે રહેવાની તમારી ઇચ્છા એક પ્રકારના વિષય છે. તે જેમ વિષમ ભાગવ્યા પછી આપણને થાક અને નિરાશા ઉત્પન્ન થાય છે તેમ હાલ તો મારી પાસે ઘેાડે વખત રહી તમે નિરાશ થશે. મારી પાસે કાઈ દિવસ આવવુ છે એ આદ રાખે તે વચમાં પ્રાપ્ત થયેલાં કાર્યો ઉકેલી, આવવાને સારુ લાયક અનેા.” - ભાઈશ્રી ફુલકી, તમને મારા છેલ્લા કાગળ ટપાલમાં નાખ્યા ત્યારે તમે મેાકલેલું સાહિત્ય હું વાંચી તે ગયો હતો, પશુ મારા પ્રયોગામાંથી મને વિમુખ કરવા માટે એ પૂરતી ખાતરી કરાવનારું નહાતું. તમે કહેા છે તે સાચું હાય અથવા ન પણુ હોય. મીઠું બધા રેગને ઉપાય હાય તેા તેને વાપર ખમણેા અથવા ચાર ગણા કરાવવાને મહેનત કરવામાં કચાશ ન રાખવી જોઇએ. મારે તે મરકી વગેરે રાગેા મીઠાના પ્રયાગથી સફળ રીતે મટાડવાના આંકડા જોઈ એ. વનસ્પતિ આહાર ઉપરની ચોપડીઓમાં મીઠાના વાપરની વિરુદ્ધ ઠીક ઠીક વાંચેલુ હોવાથી મારી જાત ઉપર જ મેં પ્રયોગ કરવા માંડયા. લગભગ સાત વરસ ઉપર કસ્તૂરબાઈ સખત લેાહીવા- થી પીડાતી હતી. કમ્યુનેિના કટિસ્તાનના પ્રયોગોથી તથા ખારાકના કડક પ્રયોગ થી હું તેના ઉપચાર કરતા. જ્યારે હું લગભગ નિરાશ થયા ત્યારે મને વિચાર આવ્યા કે ડૉ. વાલેસે મીટ્ટાની વિરુદ્ધ અને ડૉ. હંગે કાળની વિરુદ્ધ ખૂબ કહ્યું છે એટલે તે છોડાવવાને હું પ્રયોગ કરું. ડૉ. વૉલેસની દલીલ એ છે કે મીઠું ઉત્તેજક અને સૂજન ઉત્પન્ન કરનારું છે. એ પ્રાણિજ નહીં હોવાથી પા વિના બહાર નીકળી જાય છે અને નીકળતી વખતે સારી પેઠે નુકસાન કરે છે. પાચનરસની પ્રન્થિઓને તે વધારાપડતી ઉત્તેજિત કરે છે. હાજરીમાં સૂજન લાવે છે અને માણસને જોઈએ તે કરતાં વધારે ખવડાવી દે છે. આમ ( પાચનના ) અવયવા ઉપર તે વધારાપડતા એજો નાખે છે અને લાહીને નબળુ પાડે છે. બીજા ઘણા લેાકેાની માકક કસ્તૂરબાઈ અને હું મીઠાને પસ ંદ કરનારાં હતાં અને તે સારા પ્રમાણમાં લેતાં. મારા મન સાથે મેં દલીલ કરી કે શરીરને મીટ્ટ મળે છે તે જ કદાચ તેની માંદગી લખાવવાને માટે જવાબદાર છે. કાળની આમતમાં મે' જે દલીલ કરી તેમાં ઊતરવાની હું જરૂર જોતો નથી. તે વખતે હું પોતે ફીક ડીક તદુરસ્ત હતો. તબિયતને કારણે મારે કા ફેરફાર કરવાની જરૂર નહેતી. પણ મેં જોયું કે હું પોતે મીઠું અને કઢાળ ન ડી ૧૪