અને આંખે ડાબલા આંધેલા ઘાણીના બળદની જેમ ગાળ ગાળ ફરીને ડેર તે હેર રહ્યા છતાં પ્રગતિ કરી એમ માનીએ છીએ. સેવક મે ક॰ ગાંધી ” આજે પણ વિશ્રાંતિ. મેારલી વાંચ્યા (ખીજું વેલ્શ્યમ ). આજે એક સળગતા કાગળ રાવજીભાઈના પિતાનેા આવ્યો. તેને માત્ર એટલું જ લખ્યું : –૭-૨૮ ' ભાઈ શ્રી મણિભાઈ, “ તમારેા કાગળ મળ્યા છે. તમારી લાગણી સમજી શકું છું પણ હું મદદ નથી કરી શકતા. કાળ તેનું કામ કરી રહ્યો છે. તે તમને શાંતિ દેશે.” દેવદાસને લખ્યું : હું ચિંતામાં પડ્યો છું. આપણે નિયમ તે તમે જાણે છે. માંદા ન જ પડાય. માંદા ન પડવાને સારુ સંયમની જ જરૂર છે. પૂરતી કસરત તે જોઈ એ તેટલેા જ ખારાક એ એ વાત તળવીએ તે તક્ષિયત બગડવી જ ન જોઈએ.” દેવદાસની સારવાર કરી રહેલા નટેસનને લખતાં : વ‘દેવદાસને તમારે હાથે ‘નસ ને પ્રેમ અને શુષા મળી રહ્યાં છે. તમારા અનેક ભેજામાં આ એક વધારે। થયા તેથી મને દિલગીરી થાય છે. મે આશા રાખી હતી કે દેવદાસ માંદા પડવા જેટલું અસભ્ય વર્તન નહીં અતાવે. દેવદાસના ઉપચાર કરવા માટે મારા તરફથી ડૉ. કૃષ્ણુસ્વામીને આભાર માનશે।. તમારી ખાતર પણુ એ જલદી સારા થઈ જાય એમ હું ઇચ્છું છું. તમારાં માતુશ્રીને જે બાધ છે તે હું સમજી શકું છું. પણુ તમે પૂરતા દૃઢ રહેશે। તો દેવદાસ માટે પોતાના આધ તે જતા કરશે અને એ વસ્તુ ભવિષ્યને માટે દાખલારૂપ થશે. નાયકરના પ્રસંગ વખતે તેઓ કેટલી ભલાઈથી વહ્યાં હતાં તે તમે જાણા છે. તમારી સાથે એ સમત થઈ શકયાં તેથી તમારી શક્તિ અમણી થઈ. પાતાને ઘેરથી જ સુધારા શરૂ કરવાને વિચાર નહીં કરવાની આપણુ સુધારકાને ટેવ પડી ગઈ છે. હવે આપણી જાતથી જ શરૂઆત કરતાં આપણને મુશ્કેલી આવે છે. પણ આભાર માનવાને ખાતર લખેલા આ પત્ર ઉપદેશાત્મક થઈ ગયો. એ અપરાધ માટે ક્ષમા કરશો. હું કાણું છું કે દેવદાસની ભામતમાં કાંઈ ગભીર હો તો તમે તાર કરશેા. સેવક મા ક॰ ગાંધી ”
૧૪૦
૧૪૦