શાસ્ત્રિયારે લખેલું કેઃ રહી છે. ” ' ક્રૉનિકલમાંથી હું જોઉં છું કે તમારા પ્રયાસને સારી સફળતા મળી તેમને જવાબ આપ્યો : “ ક્રૉનિકલમાં તમે કયા હેવાલ વાંચ્યા તે હું જાણુતા નથી. રંગટની ભરતી કરનારા એક સરકારી અમલદાર મારા નામેરી છે. તમે જે ઉત્સાહ. ભરેલા હેવાલ વાંચ્યા તે એને હશે. મને તો અત્યાર સુધીમાં એકે રગટ મળ્યો નથી, સિવાય કે મારા ઘેાડા સાથીએ. તેઓ કાં તે સિપાઈ એ તરીકે કામ કરવા અથવા તેમની અવેજીમાં બીજા શેાધી આપવા વચનથી બંધાયેલા છે. કામ અતિશય મુશ્કેલ છે. મારી જિંદગીમાં આટલું કાણુ કામ હાથ ધરવાને પ્રસંગ મારે પહેલાં કદી આવ્યેા નથી. છતાં કશા પરિણામની આગાહી કરવી એ બહુ વહેલું ગણાય. સેવક મા ક॰ ગાંધી” અહિં સાધી તમે હિંસા કેમ ઉપદેશી શા, એ પ્રશ્ન ઍન્ડ્રુઝે પૂછેલે તેને ઉત્તર આપતાં આપુએ એક કાગળ લખેલા : ૬-૭-૬૮ વ્“ મારું નામ મેં લશ્કરભરતીમાં આપ્યું તે જ વખતે પૈકીને કાગળમાં જણાવ્યું હતું હું દુશ્મનને ૐ મિત્રને કૈાઈ ને મારવાના નથી. પણ જે લેાકાને લડવાના ખાધ નથી, પણ કાંતે કાયરપણાને લીધે કાં તે અંગ્રેજો પ્રત્યેના દ્વેષને લીધે લડવા તૈયાર થતા નથી તેમના પ્રત્યે મારી શી ફરજ છે? તેમને મારે એમ ન કહેવુ જોઈ એ, મારા મા તમે સ્વીકારે। તો એ બહુ સારી વાત છે પશુ મારે માન સ્વીકારતા હેા તે તમારે તમારું કાયરપણું અથવા દ્વેષ જે હોય તે છેડી દેવાં જોઈ એ અને લડવુ જોઈએ ’? જે માણસ મારવાની શક્તિ ધરાવતા નથી તેને તમે અહિ ંસા શીખવી શકે! નહીં. મૂંગા માણુસને મૌનની ખૂખી અને મૌનના લાભ તમે સમજાવી શકી નહીં. જોકે હું જાણું છું કે મૌન એ ઉત્તમ વસ્તુ છે છતાં મૂંગા માણસને વાચા મળે તે માટે જે ઉપાય લેવા ઘટે તે લેતાં મારે અચકાવું જોઈ એ નહીં. હું તેા રાજ્યતંત્ર માત્રમાં માનતો નથી. પણ મનસ્વી રાજ્ય હાય તેના કરતાં કદાચ પાર્લામેન્ટરી રાજ્ય વધારે સારું હામ. હિંસક (લશ્કરી) માણુસાને તેમની હિંસા ઓછામાં ઓછી નુકસાનકારક રીતે કરવાનું શીખવીને, તે શીખવવાની ક્રિયામાં જ અહિંસાના સદ્ગુણુ સમાવવામાં કદાચ હું સફળ થાઉં. આ રીતે જ અહિંસા
૧૪૧
૧૪૧