પહેલું ભજન બનાવ્યું છે તેમાં દુશ્મનને નાશ કરવાની તેમની શક્તિને પ્રથમ સ્થાન આપ્યું છે. ત્યાર પછી મુસલમાન કાળ લા. તે કાળમાં હિંદુ મુસલમાને કરતાં લડવાને માટે ઓછા તત્પર નહોતા. માત્ર તે સંગઠિત નહાતા. શરીરે પણ કાંઈક નબળા પડ્યા હતા અને અંદર અંદરના કજિયાથી ષ્ટિ-ન્નભિન્ન થઈ ગયા હતા. આ જાતિને વિષે તમે જે ત્યાગનું આરોપણ કરી છે. એવા ત્યાગ કરવાનું મનુસ્મૃતિમાં કહ્યું નથી. ભૂતમાત્ર પ્રત્યે ધ્યાના સિદ્ધાન્ત તરીકે ઔદુ ધમ ને વિચાર કરીએ તે તે પૂરેપૂરો નિષ્ફળ નીવડયો છે. દંતકથાએ જો સાચી હોય તો મહાન શંકરાચાર્યે હિંદુસ્તાનમાંથી બૌદ્ધ ધર્મ ને હાંકી કાઢવા માટે અવણ્ય ઘાતકીપણું વાપરતાં આંચકા ખાધા નહોતા. અને તે સફળ થયા! પછી બ્રિટિશ કાળ લા. પ્રજાનું ફરજિયાત નિઃશસ્ત્ર કરણ થયું છે પણ દિલમાંથી મારવાની ઇચ્છા જરાય ગઈ નથી. તેમાં પણ આ સિદ્ધાન્ત તદ્દન નિષ્ફળ નીવડયો છે. એ લેાકેામાં લેાહીને દેખીને ડરવાના વહેમ ભારે છે. પણુ દુશ્મનના જાન માટે કાઈ પણ યુપિયનના જેટલી એછી પરવા તેને છે. મારા કહેવાને અર્થ એ છે કે દુશ્મનના વિનાશથી આ પૃથ્વી ઉપરના ખીજા કાઈ લેાકાને જેટલેા આન ંદ થાય તેટલા જ જૈતાને પણુ થાય. હિંદુસ્તાનને માટે વધારેમાં વધારે કહી શકાય તે તે એટલું જ કે અહીં કેટલીક વ્યક્તિએ ખીન્ન દેશો કરતાં અહિંસાના સિદ્ધાન્તને લાકપ્રિય બનાવવા માટે વધારે ભારે પ્રયાસા વધુ સફળતા સાથે કર્યા છે. પણ તે ઉપરથી એવા મત બાંધવાને કારણ નથી કે લેાકેામાં અહિંસાના સિદ્ધાન્તે ઊંડાં મૂળ ચાલ્યાં છે. “ ખીજું, તમે કહો છે કે મારે મુદ્દો એ છે કે અહિંસા એ હિંદીની, જેતી એમને ખાર ન હેાય એવી, એક પિત્ત થઈ ગઈ છે, જે કાઈ પણ વખતે જાગ્રત કરી શકાય; જેમ તમારા દાખલામાં તમે કરી ઋતાવ્યું છે તેમ.’હું ઇચ્છું છું કે આ સાચું હોય. પણ હું જોઉં છું કે મે એવું કશું કરી બતાવ્યું નથી. આફ્રિકામાં જયારે મિત્રોએ કહ્યું કે ‘ પૈસિવ રિઝિસ્ટન્સ' હિંદીઓએ નબળાના હથિયાર તરીકે ઉપાડયું છે ત્યારે હું એને અમારી બદનામી ગણુતા હતા અને તેમના પ્રત્યે હસતા હતા. પણ એમ કહેનારા સાચા હતા અને હું માટેા હતા. મારા એકલાને વિષે અને બીજા થેાડા સાથીઓને વિષે એમ કહી શકાય કે તે સબળાનું હથિયાર હતું. અને સત્યાગ્રહ તરીકે વર્ણવી શકાય એમ હતું. પશુ મોટા ભાગના લેાકેા માટે તો એ કેવળ શુદ્ધ પૅસિવ રિઝિસ્ટન્સ હતું. એને આત્ર તેમણે એટલા જ માટે લીધે હતો કે હિંસાના માર્ગ લેવાની તેમનામાં તાકાત નહેાતી. આ શોધને અનુભવ મતે ખેડામાં વાર વાર થયેા. અહીંના લાર્કા પ્રમાણમાં વધારે મુક્ત હોવાથી મારી સાથે કશે! સાચ રાખ્યા વિના
વાત કરે છે અને મને સાફ કહે છે કે આ ઉપાય તેમણે એટલા જ માટે
૧૪૩