| સારી રીતે સ ંતોષથી અને શાંતિથી વન ગુન્નરી શકે છે. જ્યારે જીવન ખારૂપ થઈ પડે ત્યારે મરવાના ખરા અવસર આવ્યો છે. એમ સમજવુ. વખતે મરણુ આશીર્વાદ સમાન છે અને જીવવામાં કાંઈ સાર રહેલા હોતા નથી. પછી મારલે કહે છે, જયારે એનેા વખત આવ્યા ત્યારે ટાવરની ટેકરી ઉપર ચડતી વખતે વેઈનની ગતિ એના શબ્દો જેટલી જ ઉમદા અને દૃઢ હતી.' r લશ્કરભરતીના મારા દરેક ભાષણમાં સૈનિકની ફરજના આ ભાગ ઉપર મે વધારેમાં વધારે ભાર મૂકયો છે. એવુ મારું એક પગુ ભાષણ નથી થયું જેમાં મે કહ્યું હોય કે જમનાને મારવા માટે આપણે જઈ એ.’ મારાં સઘળાં ભાષણને સૂર એ છે કે ‘હિંદની અને સામ્રાજ્યની ખાતર આપણે લડાઈમાં જઈ એ અને મરીએ. મારી માગણીના જવામાં ખૂબ મેાટી ભરતી થશે અને અમે બધા ફ્રાન્સમાં જઈ તે લડાઈનું પલ્લું જ તેની સામે ફેરવી શકીશું તે મને લાગે છે કે અમારી વાત સંભળાવવાને હિંદને અધિકાર પ્રાપ્ત થશે અને હિંદ કાયમી સુલેહ કરાવી શકશે. હવે આગળ કલ્પના કરે કે નિમ્ માસાનું લશ્કર ઊભું કરવામાં હું સફળ થાઉં અને એ લેકા ખાઈ એમાં પહેાંચી જાય અને પ્રેમપૂર્ણ હૃદયે પોતાની ટૂંકા મૂકી દઈ જમ તેને પડકાર આપે કે તમારા માનવબંધુ એવા અમારી ઉપર ગોળી ચલાવેા, તે હું કહું છું કે જમન હૃદય પણુ પીગળી જશે. જમને એકલી રાક્ષસી વૃત્તિવાળા જ છે એવે આરેાપ તેમના ઉપર મૂકવાને હું ઇન્કાર કરું છું. C એટલે આ બધાને અર્થે એ થયો કે અપવાદરૂપ સન્જંગામાં એક આવશ્યક અનિષ્ટ તરીકે યુને આશ્રય લેવો પડે, જેમ આપણા શરીરને આપણે લઇ એ છીએ તેમ. જો હેતુ શુ હાય તે યુદ્ધને પણ માનવઘ્નતના ભલામાં ફેરવી શકાય. પણુ અહિંસાવાદી યુદ્ધ પ્રત્યે તટસ્થતાથી જોતા ખજુએ ઊભા રહી શકે નહીં. એણે પોતાની પસંદગી કરી જ લેવી જોઈ એ. કાં તો યુદ્ધમાં સક્રિય સહકાર આપે કાં તે યુદ્ધને સક્રિય વિરેધ કરે. જઈશ એવા તમારે મને સદે એમ છે જ સંભવ છે. દક્ષિણ રાજકીય પ્રવૃત્તિમાં “ રાજકીય ઝઘડામાં અને ખટપટોમાં હું ડૂબી ભય બિલકુલ છેડી દેજો. રાજકીય ઝઘડા અને ખટપટે નહીં. અત્યારે તે મારે તેમાં પડવાને એામાં એ આફ્રિકામાં પણ હું બિલકુલ તેમાં પડયો નથી. ત્યાં હું પડયો ખશે. તેનું કારણ મારી પોતાની મુક્તિ મને તેમાં જણાઈ. મોન્ટેગ્યુએ મને કહેલું, ' દેશની રાજકીય પ્રવૃત્તિમાં તમને ભાગ લેતા જોઈ મને આશ્રય થાય છે.' વિચાર કરવા માટે એક ક્ષણ પણ લીધા વિના મેં જવાબ આપેલે, ‘તમે મને તેમાં જુએ છે કારણુ, મારું ધાર્મિક અને સામાજિક કામ તેના
૧૪૬
૧૪૬