લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મે કહ્યું : ત્યારે એ વાત આપણે બંધ કરીએ. એમાં આપણે અને એવુ નથી. પછી મેં કહ્યું, કે તમે લૂલાંલંગડાતે નિરિન્દ્રિય કહેા છે તે શુ સૂક્ષ્મન્દ્રિય પણ ગુમાવી એડાં હોય છે ? બાપુ : ના. હું તે સૂજ્મેન્દ્રિય ગયેલી હોય તેવા વિષે જ કહેવા માગું છું. હાથપગ કપાઈ ગયેલા માણસમાં પણું મારવાની નિર્દયતા હોય છે જ. મે કહ્યું : એ સ્પષ્ટ કરવું જોઈએ. જેની ઇન્દ્રિય ગઈ હોય તેને તે ઇન્દ્રિયના ઉપયોગના વિચાર ન જ થાય એવું કાંઈ છે ખરું ? બાપુ : ના, ના. નપુંસકેા તે અતિશય વિષયી હોય છે. મને કહ્યુ વાત તે એ લાગે છે કે છ મહિનામાં આ લેકા તૈયાર શા રીતે થાય ? અને ત્યાં લડીને આવ્યા પછી પણ, એ તે નિ:સત્ત્વ થઈ જવાના, એમ મને લાગ્યાં કરે છે. સાંજે બીજી વાતા ઉપર ચાલ્યા. મને તે એમ હજી લાગી જ નથી ગયું કે આપણા આપણે રણભૂમિ પર જવું પડશે. આપણા ર ંગની આપણે જવાને તૈયાર થઈશું તે પહેલાં લડાઈ પૂરી મે કહ્યું : બાપુ, સંધ કાશી જશે અથવા જરૂર જ નથી પડવાની. થઈ રહેશે. આપુ : તે તે કેવુ સારુ કહેવાય ! પણ તે યે આપણા લેાકા સમજતા નથી. પણ આ બધા કરતાં તે મુસલમાનેાતા સવાલ મને વધારે ખૂંચી રહ્યો છે. મુસલમાનોને કેમ સમજાવવા ? એ લોટામાં ભારે તિરસ્કાર વ્યાપેલા છે. મને મારી ન્યૂનતાએ વિશેષ લાગતી જાય છે. મને એમ થાય છે કે બહુ પૂર્ણતાથી મેં કામ નથી આરંભ્યું. હું જે આધેા બેસી ગયેલા હાત તો કાંઈ દુઃખ ન હતું. પણ મેં તા બધાને ઉપદેશ આપ્યા છે, અહિંસા સમજાવી છે. હવે મારા ઉપદેશથી કેાઈ એમ માની લે કે આપણે તે લડાઈમાં ન જ જઈ શકીએ, કારણ ગાંધીએ. અહિંસા સમજાવી છે, તે મને ભારે આધાત પહેાંચે. એટલે જ મે આ કામ લીધું છે. હું અહિંસા શું છે તે સમજાવવા ખેડા છું. સવારે સાત માઈલ ચાલવાનું થયું. ત્યાં ખૂક્ષ વાતો થઈ. મીટિંગ ન થઈ શકી. વાતચીતની એમના મન પર થયેલી અસર દેવદાસના પત્રમાંથી જણાશે. સાંજે સાડાછ માઈલ ચાલતા આવ્યા. સ્ટેશન ઉપર વિશ્રાંતિ. ગાડીમાં ઇન્દુલાલ સુધારાતીયાજના લઈ ને આવેલા તે વાંચી. વાંચી રહ્યા પછી કહે : એ લોકાએ ભારે પ્રયત્ન કર્યો છે એમાં શક નથી. એ લઈ લેવી જોઈ એ, એમાંથી આપણી શક્તિ હશે તે બહુ કઢાવી શકીશું, બહુ વધી શકીશું. આપણે ન લઈ એ તે આપણી નબળાઈ જ કહેવાય. આ બધું ચેમ્સ તે ઘટે છે. ચેમ્સફર્ડ ઉપર હું તે પ્રથમથી જ ફિદા છું. આપણે આની ઉપર ટીકા કરતા જઈ એ

૧૫૦

૧૫૦