જોઈએ કે પંડિતજીનું વલણુ જેવું છાપામાં ખતાવવામાં આવ્યું છે તેવું સાચું હાય તે। મારી એમની સાથે સહાનુભૂતિ છે. તેમને માટે કોંગ્રેસના પ્લૅટફૉમ ઉપરથી ગેરહાજર રહેવું, એ એમની જિંદગીનું એક બહાદુરમાં બહાદુર કૃત્ય ગણાશે. મને લાગે છે તે આ છે. ખાટી “હું શી રીતે એ સભામાં હાજર રહું, જેમાં હું જાણુ છું, દોરવણી આપવામાં આવનાર છે ? અને રાવાના મુખ્ય રજૂ કરનારાઓ જે ખેલે છે તે વાતમાં માનતા નથી અને જે રાવાની તરફેણમાં તેમણે મત આપ્યા હશે તે જ કરાવેતે તેઓ પોતે જ છાપામાં વખોડી કાઢવાના છે. હું જાણું છું કે આ પ્રશ્નની ખીજી બાજુ પણ છે. પણ આ ક્ષણે તે હું અલગ રહેવા તરફ ઢળુ છું. - તમારી તબિયત સારી હશે. હનમ તરાવતે કાગળ લખ્યા : .. સેવક મા ક॰ ગાંધી” અહુ વખતથી તમને કાગળ લખવાને વિચાર કરી રહ્યો છું પણુ લશ્કરભરતી માટેના મારા રખડપાટને લીધે મારા પત્રવ્યવહારનું કામ હું ખરાખર સભાળી શકતો નથી. આજે એ કામમાંથી છૂટીને દિવસ મળી ગયા છે અને તે મે પત્રો લખવાને આપ્યા છે. તમે દેવદાસને માટે જે કર્યું છે અને જે કરી રહ્વા છે તે માટે અંત:કરણથી તમારો આભાર માનું છું. દેવદાસ પોતાના એકેએક કાગળમાં તમારા પ્રેમ વિષે લખે છે. એ કહે છે કે એની માંદગીમાં તમે સાચા મિત્રની ગરજ સારી છે. હવે હું તામિલ શીખવા માટે હિંદી ઉમેદવારને પસંદ કરીશ. “ હું જાગું છું કે લશ્કરભરતીના મારા કામથી મિત્રોને જુદાં જુદાં કારણેાસર — રાજકીય તેમ . .જ ધાર્મિક- -દુ:ખ લાગે છે. પણ હું જાણું છું કે મારા આ કામને વખેાડી કાઢવામાં બન્ને પ્રકારના મિત્રોની ભૂલ થાય છે. મારા વિચારે દેશની આગળ ધડ્ડા લાંબા સમયથી છે. પરંતુ માણસને ખરા ન્યાય તે એનાં કૃત્યોથી કરવાના છે, એની વાણી ઉપરથી ભાગ્યે જ થઈ શકે. વળી મારે તેમના વાંધા ઉતાવળે કાઢી નાખવા જોઈએ નહીં. તે જે કહે છે તે પ્રમાણિકપણે કહે છે અને પ્રેમને લીધે જ માગ ઉપર ટીકા કરે છે. અહિંસાના મારા આચરણ- માંથી અને અહિંસાના કકકા પણ લેાકેાને સમજાવવામાં મને મળેલી નિષ્ફળતાથી આ શોધેા ઉપર હું આવ્યા છું કે દરેક પ્રકારના મારવામાં હિસા નથી, કેટલીક વાર તે અહિંસાના પાલન માટે મારવાની પણ જરૂર પડે. આપણે એક રાષ્ટ્ર તરીકે
૧૫૩
૧૫૩