લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મારવાની સાચી શક્તિ ગુમાવી બેઠા છીએ. એ તે સ્પષ્ટ છે કે જે મારવાની શક્તિ ગુમાવી ખેડા હોય તે અહિંસાનું આચરણ કરી શકે નહીં. અહિંસામાં ઊંચામાં ઊંચા પ્રકારના ત્યાગ રહેલા છે. નમળી અને ખાયલી થઈ ગયેલી પ્રજા ત્યાગનું આ ભવ્ય આચરણ કરી શકે નહીં. જેમ દર વિષે એમ કહી શકાય નહીં કે બિલાડીને મારવાની શક્તિને તેણે ત્યાગ કર્યાં છે. એ વાત બહુ ભયંકર લાગે પણુ તદ્દન સાચી છે કે આપણે લાંબા વખત સુધી જાગ્રત પ્રયત્ન કરીને આ શક્તિ પાછી મેળવવી ક્લેઈ શે. અને એ મેળવ્યા પછી જ આ શક્તિના સતત યાગ કરીને હિંસાની યાતનામાંથી આપણે દુનિયાને છોડવી શકીશુ. આશ્રમના સભ્યોને પણ અહિંસા વિષે ખરાખર સમાવવામાં મને નિષ્ફળ થતો જોઈ મને કેટલું દુ:ખ થતું હતું એ હું પૂરી અસરકારક ભાષામાં વર્ણવી શકું એમ નથી. એ બધા મારી વાત રાજીખુશીથી ન સાંભળે એવા નહેાતા પણ તે વખતે મને ભાસ થત હતા અને હવે તે હું સ્પષ્ટ જોઈ શકું છું કે સત્યને ગ્રહણુ કરવાની તેમનામાં શક્તિ નšાતી. સંગીતથી ન ટેવાયલા કાન આગળ ઉત્તમ સંગીત ગાવું એના જેવુ એ હતું. પણ આજે આશ્રમમાં લગભગ દરેક એ વાત સમજી ગયા છે અને અહિંસા એટલે સબળાને ત્યાગ, નખળાના નહીં, એ વિચારથી તેમનામાં નવુ તેજ આવ્યું છે. વ્યવસ્થિત યુદ્ધ અને વ્યક્તિગત લડાઈ એ . એની વચ્ચે કરો! ભેદ કરવાનું શકય થી. લૂટારાની બાબતમાં પણ સંગતિ વિરોધ અને સંગતિ ખુનામરકી હોઈ શકે. ઉત્તમમાં ઉત્તમ યાદો એ કહેવાય જે ગમે તેટલા માણસાની સામે નિભધુ ઊભા રહે. તે વખતે એને પેાતાની મારવાની શક્તિને વિચાર નથી આવતા, પણ એને તે એ વાતની ભારે ખુારી હોય છે કે પલાયન કરીને સહેલાઈ થી જાન બચાવવાનું શકય છતાં રાજીખુશીથી પોતે મરવાને તૈયાર ઊભે છે. હું ચોક્કસ માનું છું કે આપણાં બાળકને આપણે આત્મ- રક્ષણની કળા શીખવવી જ પડશે. મને વધુ ને વધુ સ્પષ્ટ ભાસે છે કે જો આપણે આત્મરક્ષણની શક્તિ પુનઃ પ્રાપ્ત ન કરી શકીએ તે જમાના સુધી સ્વરાજતે માટે નાલાયક રહેવાના છીએ. આમાંથી આત્મવિકાસ વિષે અને દેશના વિકાસ વિષે કેટલા બધા ખ્યાલેાની મારે પુન : વિચારણા કરવી પડી છે. આજે જેટલું મેં કહ્યું છે તેથી વધુ ચર્ચા અહીં નહીં કરું. તમે સાચા શોધક છે, તમે અહિંસાને આ નવા વિચાર બરાબર સમજી. ાએ તે માટે હું બહુ ઇન્તેજાર છું. એમાં પતન નથી પણ ઉન્નતિ છે. આ શોધને લીધે પ્રેમનું જે ન મને થયું છે તે પહેલાંના કરતાં અનતગણુ વિડયાતુ છે. ૧૫૪ સેવક

મા કરું ગાંધી”

૧૫૪