આન દેશ કરને કાગળ લખ્યા: ૨૮-૭-૨૮ CC સુજ્ઞ ભાઈશ્રી, આપતા પત્ર મળ્યેા. સગાંસાંઈ મરતાં જ જાય, માંદાં પણ પડે, આપણા હાથ ઉપર રેલવે ગાડીની ખારીએ પડે, પગે ઢસા વાગે, — આ બધાં દુ:ખોમાંથી મુક્તિ મેળવાય ને માત્ર સુખ જ ભાગવાય એવી ઔષધિ આપના બહોળા અભ્યાસમાંથી આપે શેાધી જ નહીં? છતાં એ અભ્યાસ હાથનાં દર્દીને કઈ શાંતિ આપે ખરે ? કે એ તે વૈદ જ આપે ? આને જવાબ આપ સાન્ન થયે મળીએ ત્યારે જ વાળશે. તે મજૂરો તે ધીરજવાન છે. એટલે રાહ જોશે. અને જો પ્રાના ફળતી હોય તો જરૂર આપને હાથ તુરત પાછા કામ કરતા થઈ જાય એવી પ્રાથના કરો. દરમિયાન તેમાંના ઘણા તે પાંત્રીસ નહીં પણ પચાસ ટકાના વધારો લેતા થઈ ગયા છે. અંબાલાલભાઈ કહેતા કે આપના કાનમાં એ કાંઈક વાત ફરી જશે. મારા કાનમાં તે તેમણે કરી છે. પશુ આપ તે એમને માંએથી જ સાંભળેા તે સારુ. મેાહનદાસના વદેમાતરમ” જગજીવનદાસ ના. મહેતા બિચારા અહીં આવીને તાવે પટકાયા. પૈસાનું પાકીટ ચારાયું. તેમને કાગળ : CC - તમારો કાગળ મળ્યા. તમારો કાટ અને રૂપિયા ચારાયાનું સાંભળ્યું. તે ક્લિગીર થયા. દૂબળી ગાયને ઝાઝી અગાઈ જેવું થયું છે. અનાથાશ્રમમાં તેવા કાઈ ચાર છે. એ ત્રણ વેળા એમ બન્યું છે. તમને કાઈ એ ચેતવવા જોઇતા હતા પણ કાઈ ને ન સૂઝયું. તમારા તાવ તદ્દન ગયા હશે. ભાઈ જીવરાજને કાગળ આજે જ લખી શકયો છું. તે આ સાથે છે. યોગ્ય લાગે તે બીડી દેજો. “ તમારા વેપારની સ્થિતિનો કાંઈક ખ્યાલ . આ વેળા મે મેળવ્યા. તમે જે પૈસાથી વેપારમાં પડ્યા છે તે મને દુઃખકર જણાય છે. મારી સલાહ કઈ પણુ કામની હોય તો તમે આજે જ તમારા વેપારને સર્કલા, રૂપિયા જેના લેવાયા છે તેના આપી દે ને કાઈ તાકરી શોધો. તમને નોકરી મળવામાં અડચણુ ન જ આવે. તમારે કેવળ સાદું જીવન ગાળવુ હોય તો આશ્રમ ખુલ્લું જ છે. મારા આગ્રહ નથી. તમારે જેને સંસાર પુરુષાર્થ માને છે તે કરવા હોય તે ભલે કરો, પણ તે તમારા જ બળથી. આ કામાં તમે જેટલી દીલ કરશે તેટલું તમને પશ્ચાત્તાપ કરાવનારું છે. “ બધી જગ્યાએ બધા પોતાને કુટુંબજાળમાં હું જેમ ઊતરું હું તેમ હાથે જ દુ:ખ વહેારે છે. પણ તમારી તમારે બધાને વિષે હું એ વધારે અનુભવું
..
૧૫૫