હું, તેમાંથી તમે છૂટ. બધાને ભાગે સાહસ કરતાં જે દુઃખા આવે છે તેટલાથી જ સ ંતોષ માને. વધારે ન ઉપાડી લેા. સવ સવો ચોખ્ખા રાખેા. આપા તેા હાથે કરીને જ દુઃખના થાક ઊભા કરે છે. ધાર્મિક જીવન ગાળે છે ત્યાં આટલી શી લલુતા ? એવી લત્રુતાને તમે શા સારુ ઉત્તેજન આપો? x x x જેટલી સેવા આપણે લોકવાયકાની કરીએ છીએ તેટલી જો આપણે અંતરના ઉદ્ગારોની કરીએ તે આપણે દેવાના કરતાં સુખી થઈએ. આપણે આંગણે એડેલું સુખ છે તેને ન એળખી ચાતરક ખાળીએ છીએ. તમે આવી ખેાળમાં કેમ પડા છે? 2 તેમનાં પત્ની ઉપર :
- વહાલાં બહેન,
. ‘તમારું દુઃખ માગથી ન જોવાયું, છતાં હું જોઈ શકત્રો કે જે નિર્દોષ આનદ મે… તમારામાં જોયા, તે ન જોયે આપામાં, ન શ્વેયા ભાઈ જગજીવનદાસમાં. આથી મારું હૃદય ભેદાયુ છે તે મે કાગળ ભાઈ જગજીવનદાસ ઉપર લખ્યા છે. તે તમે અને ગોખે, ખૂબ વિચારો ને પછી તમે સાથે પુરુષા કરો. એ કાગળ તમને બંનેને છે,” ડૉ. મહેતાને : ૨૨-૭-’૨૮ “ લશ્કર ભરતી હાથમાં લેતાં પહેલાં ઘણા વિચારા કર્યા તે નિશ્ચય કર્યો કે આ મેટામાં મેટું કવ્ય છે. ઘણું મુશ્કેલ છે. જેવુ મુશ્કેલ છે તેવું પરિણામી છે. આ મુડદામાં વ લાવવાના ધંધા દેખાય છે. છતાં પ્રયત્ન કર્યે જ છૂટકા. કામ કરતાં લેકને ભારે તાલીમ મળી રહી છે એમ લાગે છે. આ કામને સારુ જમનાદાસને મુક્ત કરી શકા છે? રન પૂર્જાભાઈ,
જેને આપણે ધમ માન્યા છે એ ધર્મ નથી. અહિંસાને નામે હિંસા ભારે કરીએ છીએ. લેહીથી ડરી અહાનિશ લેાહી સુકવીએ છીએ. વાણિયા અહિંસાધમ પાળી ન જ શકે. અમુક શ્રાવકોના શુષ્ક ત્યાગમાં કે કીડિયારુ પૂરવામાં ધમ નથી. શરીરની માહિતીના ત્યાગ વિના મેક્ષ નહીં હાય, આત્માની પિછાન હૈાય નહીં. તમને આ વાતની પ્રતીતિ થાય તે તમે ખરા મોક્ષમાર્ગ ની ઝાંખી કરવા ઇચ્છતા હૈા તે મારી સલાહ છે કે આશ્રમને તમારું કરી. જે ખાંધકામ કરાવવાનું છે એ તમે પૂરું કરાવેા ને મગનલાલને હાલ છેોડે. તમારે નકર જોઈ એ. પરસરામને રાખે. મગનલાલને છૂટવાની જરૂર જોઉં છું. તમે
૧૫૬
૧૫૬