ઊંડા ઊતરીને વિચાર કરો. તમને દીવા જેવુ આ જ્ઞાન સૂઝે તે જ આમાં પજો. સૂઝયું હરો તે આશ્રમમાં ભારે શાંતિ અનુભવશે. નહીં ઝયુ હશે તો થોડા સમયમાં કંટાળશેા. તમે, ફૂલચંદ ને મગનલાલ મળીને વિચારઅે. પ્રથમ તા તમે એકલા જ વિચારી જો. મિસિસ પેાલાકને
‘જીવન પ્રત્યેની મારી દષ્ટિમાં હું એક હું. મને એમ લાગે છે કે કેટલાંક જૂનાં જાળાં આ વિષે વધુ તે મને વધારે સમય હોય ત્યારે, મોહનદાસના ભગવતસ્મરણુ ” ક્રાન્તિમાંથી પસાર થઇ રહ્યો ખરી પડતાં જાય છે. પણ ભાઈ ” માલવિયાજના સૌથી નાના પુત્ર ગોવિંદ માલવિયાને એક કાગળ આવ્યા. તેમાં સુધારાની ચેોજનામાં એને કવે અવિશ્વાસ છે, આપણે ભરતી શું કરવા કરીએ છીએ, કંઈ મદદ કરવાની જરૂર નથી, એવુ લખેલું. તેને ઉત્તર : દ “ તુમ્હારા પત્ર આવેસે મેં બહુત ખુશ હુઆ. હમ જિના મુખ્ખી સમજતે હૈં ઉનકે પાસ હમારા સબ આવેગ હમ ખાલ સકતે હૈં, ખેાલના આવશ્યક છે. મુઝàા પત્ર લિખકર તુમને ઉચિત કા કિયા હૈ. ભરતીમે કચા અત્યાચાર હતા હે, વહુ મેં નહીં જાનતા હૂઁ. દિ યાદહ હાતા હોગા તા ભરતીમે જાનેકી મેરે લિયે યાર્દી આવશ્યકતા હૈ. CO · મોંટેગ્યુ ચૅમ્સ' યોજના મેરી રાયસે બડી અચ્છી હૈ. ઉસકી ત્રુટિ દમ આંદોલન કરકે દૂર કરવા સકતે હૈં, પરંતુ યેજના કૈસી ભી હા, મેરા ઠીક મતવ્ય હૈ કિ હમે યુદ્ધમે દાખલ હાના ચાહિયે. હમ અંગ્રેજ પ્રજાકા ઉપકાર કરનેકે લિયે દાખલ નહી હાતે હૈં. લેકિન દેશકી સેવા કરનેકે લિયે, દેશકા સ્વા દેખકર હમ ભરતીમેં જાના ચાહતે હૈં. શું ભારતવર્ષની દુર્દશાકા કર્યા મ્યાન કરું ? મૈં' સ્પષ્ટ દેખ સકતા હૈં કિ ભારતવષા સચ્ચે સ્વરાજી પ્રાપ્તિ નહીં હા સતી હૈ. મૈં માનતા હૈં કિ અબ હમારે ભરતીમે જાનેસે હમદા કાર્ય કર સકતે હૈં. હમમે વીરતા પૈદા હાગી, હમ ઘેાડી હુત શસ્ત્રક્રિયા સિખ લેંગે, ઔર જિસકે સાથ હમ હિસ્સેદાર હૈાના ચાહતે હૈં ઉનકા મદદ દેકર હમારી લાયકાત યાદહ સિદ્દ કરેગે, ઉનકે અત્યાચારાંકા વિરાધ કરતા ઔર ઉનકે કમેં હિસ્સા લેના યે તે કાય કરના હમારે લિયે યોગ્ય હૈ. મૈં ચાહતા હું તુમ ઈસ પ્રશ્નકા ખૂઞ શાંતિસે ખ્યાલ કર લે. મેરી સલાહ હૈ ઇસ પત્રા દેવદાસકેા ભેજ દેના ઔર ઉસકે સાથ હી ઇસ વિષયમે વાર્તાલાપ કરનાર તુમ્હારા શુભચિંતક 929
મેહનદાસ ગાંધી ”
૧૫૭